NEW
Font size
S
M
L
XL
WorksheetsSS STD8 QZ12/4 AUG 29
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL જૂનાગઢનાં નવાબ સામે લોકોએ ક્રાંતિ કરી અને ........ ની સ્થાપના કરી. Com , HEC , PRZ
a)
આરઝી હકૂમત
b)
આઝાદ હિન્દ ફોજ
c)
મુક્તિ સેના
d)
ભરતી સેના
2.
ભારતમાં ભેળવી દેવા માટે કોની સામે પોલીસ પગલું ભરવામાં આવ્યું ? Ana , IRD , DZ
a)
જૂનાગઢનાં નવાબ સામે
b)
હૈદરાબાદના નિઝામ સામે
c)
કશ્મીરના મહારાજા સામે
d)
નેપાળના રાજા સામે
3.
MLL 1948 માં પાકિસ્તાને કશ્મીર સાથે શું કર્યું ? Ana , ISF , DZ
a)
સંધિ કરી
b)
હુમલો કર્યો
c)
સમાધાન કર્યું
d)
પોતાનું વિલીનીકરણ કર્યું
4.
દેશી રાજાઓએ પોતાના રાજયોનું ભારતીય સંઘમાં જોડાણ કરીને પોતાની દેશભક્તિનો પરિચય આપ્યો - આ વિધાન સાથે તમે સહમત છો ? EV , OPF , DZ
a)
હા
b)
ના
5.
જુનાગઢ, હૈદરાબાદ અને બાકીના દેશી રાજયોનું ભારતમાં વિલીનીકરણ- આ વિષે ટૂંક નોંધ લખો, સરદાર પટેલનો તેમાં ફાળો જણાવો - જવાબનો ફોટો પાડીને મોકલો. Syn , ISF , PZ
a)
હું મોકલીશ
b)
ના
Reset
