wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 QZ 13/4 OCTO 20

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

MLL એશિયામાં કયા કયા પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે ? ટૂંક નોંધ લખીને ફોટો મોકલો. Syn , HEC , PZ

a)

હું મોકલીશ

b)

ના

2.

અબનૂસ , રબર , સિંકોના , વાંસ .......... માં થાય છે. An , ISF , DZ

a)

વિષુવવૃત્તિય જંગલોમાં

b)

શંકુદ્રુમ જંગલોમાં

c)

અર્ધરણ પ્રદેશમાં

d)

દરિયા કિનારાના વિસ્તારો / જંગલોમાં

3.

MLL એશિયામાં છેક ઉત્તરે ટુન્દ્ર પ્રદેશની વનસ્પતિ જોવા મળે છે - આ વિધાન ખરું છે કે ખોટું ? Ev , TC , DZ

a)

ખરું

b)

ખોટું

4.

નીચેનામાથી અર્ધરણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિઓતારવો. An RDC , DZ

a)

બાવડ

b)

થોર

c)

બોરડી

d)

સ્પ્રુસ

5.

આંબો , સાગ , સાલ , મહુડો વગેરે .......... માં થાય છે. An , ISF , DZ

a)

મોસમી પવનોના પ્રદેશમાં

b)

શંકુદ્રુમ જંગલોમાં

c)

અર્ધરણ પ્રદેશમાં

d)

દરિયા કિનારાના વિસ્તારો / જંગલોમાં