wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 QZ 12/6 SEP 2

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

બંધારણસભાની રચના ઇ.સ. ........ માં કરવામાં આવી હતી. Ana , HEC , PRZ

a)

1946

b)

1947

c)

1948

d)

1950

2.

બંધારણસભાની બેઠકો દિલ્હીમાં આયોજિત થતી હતી, તેમ છતાં તેના સભ્યો સમગ્ર ભારતમાં ફેલાયેલા હતા - આ વિધાન ખરું છે કે ખોટું ? Ev , OPF , DZ

a)

ખરું

b)

ખોટું

3.

MLL આપના બંધારણનો અમલ 26 મી જાન્યુઆરી , ........... ના રોજથી શરૂ થયો. An , ISF , PRZ

a)

1946

b)

1947

c)

1948

d)

1950

4.

ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? An , ID , DZ

a)

ચક્રવર્તી રાજગોપાલાચારી

b)

સી.વી.રમન

c)

વી.પી.મેનન

d)

માઉન્ટ બેટન

5.

MLL ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ ....... બન્યા. An , RDC , DZ

a)

કનૈયાલાલ મુન્શી

b)

ડો. રાજેન્દ્રપ્રસાદ

c)

સી. રાજગોપાલચારી

d)

જવાહરલાલ નહેરુ