WorksheetsSS STD8 QZ3/7 JAN 23
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL પેરિસ શાંતિ પ્રક્રિયામાં ....... ને યુદ્ધ માટે જવાબદાર ગણવામાં આવ્યું .. Ev , TC , PRZ
a)
ફ્રાંસ
b)
ઈટાલી
c)
જર્મની
d)
અમેરિકા
2.
જર્મનીના સરમુખત્યાર હિટલરે વર્સેલ્સ સંધિને ....... કહીને ફેંકી દીધી. An , TC , DZ
a)
નકામો કરાર
b)
કાગળનું ચીંથરું
c)
નુકશાનીનો કરાર
3.
હિટલરના સામ્રાજ્યવાદ નો પહેલો શિકાર કયો દેશ બન્યો ? Ev , IDR , DZ
a)
ફ્રાંસ
b)
ઓસ્ટ્રિયા
c)
ઈટાલી
d)
જાપાન
4.
દ્વિતીય વિશ્વયુદ્ધનો આરંભ ...... નિસાલમાં થયો. Com , HEC , DZ
a)
1919
b)
1929
c)
1939
d)
1945
5.
જર્મનીનું પૉલેન્ડ પર આક્રમણ એ બીજા વિશ્વ યુદ્ધનું તાત્કાલિક કારણ હતું આ વિધાન ખરું છે કે ખોટું ? Ev , IDR , DZ
a)
ખરું
b)
ખોટું
100 %
