WorksheetsSS STD8 CH11 QZ2 JULY 9
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
યુએન. ના મહામંત્રીની મુદત કેટલા વર્ષની હોય છે ? Com ISF PRZ
a)
2
b)
3
c)
4
d)
5
2.
ઇ. સ. 2011 માં યુ.એન. માં જોડાનારો છેલ્લો , 193 મો દેશ કયો હતો ? An HEC PRZ
a)
દક્ષિણ સુદાન
b)
સુમાત્રા
c)
શ્રીલંકા
d)
દક્ષિણ કોરિયા
3.
MLL યુ. એન. ના હેતુઓ જણાવો. (4 હેતુઓ પાઠ્ય પુસ્તક પેજ. 86) Com TC PRZ
a)
હું તે લખી મોકલીશ
b)
ના
4.
MLL માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે ? (વિચારો, તમારા અભિપ્રાયો લખો, કાલે zoom class માં તેની સમૂહ ચર્ચા છે) EV OPF DZ
a)
વિચારી રાખીશ
b)
ના
5.
MLL યુ. એન. ના અંગો કેટલા છે ? નીચેનામાંથી યોગ્ય સંખ્યા પસંદ કરો, (તેનો ફ્લો ચાર્ટ બનાવવાવો) Syn ISF PZ
a)
6
b)
4
c)
3
d)
2
100 %
