WorksheetsSS STD8 QZ2/7 JAN 11
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL પ્રથમ વિશ્વયુદ્ધ વિષે તમા પાસાઓ સમાવતો ફ્લો ચાર્ટ બનાવો. (ફોટો મોકલો) Syn , ISF , PZ
a)
હું મોકલીશ
b)
ના
2.
રાષ્ટ્રસંઘ નિષ્ફળ જવા માટેના જવાદબાર કારણો વિષે નોંધ લખો. (ફોટો મોકલો) Ev , HEC , PZ
a)
હું મોકલીશ
b)
ના
3.
રશિયામાં કોના રાજ્યનો અંત આવ્યો ? An , TC , DZ
a)
ઝાર રાજાઓના
b)
ઈંગ્લેન્ડના
c)
અમેરિકના
d)
બોલશેવિકોના
4.
રાષ્ટ્રસંઘ ના ઉદ્દેશો તમને વિશ્વના હિત માટે લાગ્યા ? Ev , OPF , DZ
a)
હા
b)
ના
5.
પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તમે કયા પક્ષનું સમર્થન કરત ? EV , OPF , DZ
a)
જર્મની અને ઈટાલી વાળા જૂથને
b)
બ્રિટન અને ફ્રાંસ વાળા જુથ ને
100 %
