NEW
Font size
S
M
L
XL
WorksheetsSS STD8 CH10/6 AUG 24
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
બ્રિટનના આગેવાનોનું પ્રતિનિધિ મંડળ કેબિનેટ મિશન યોજના લઈને ભારત કઈ સાલમાં આવ્યું ? Com HEC PRZ
a)
1942 ,
b)
1944 ,
c)
1946 ,
d)
1947
2.
MLL ગાંધીજી એટલીની હિન્દ છોડવાની જાહેરાતને 'બ્રિટિશરોનું સૌથી ઉમદા કૃત્ય ' કહીને આવકારી. - તમે તે સાથે સહમત છો ? Ev OPF DZ
a)
હા ,
b)
ના
3.
MLL કેબિનેટ મિશન પછીની ચૂંટણીઓમાં કયા પક્ષને ને વધુ મતો ન મળ્યા ? An RDC DZ
a)
કોંગ્રેસ ,
b)
મુસ્લિમ લીગ
4.
સમગ્ર પ્રકરણનો માઇન્ડ મેપ બનાવો, (ફ્લો ચાર્ટ) , ફોટો પાડીને મોકલો. SYN HEC PZ
a)
હું મોકલીશ ,
b)
ના
5.
કોણે જાહેરાત કરી કે મોડમાં મોડુ જૂન 1948 સુધીમાં અંગ્રેજો હિન્દ છોડીને જતાં રહેશે. Syn RDC DZ
a)
બ્રિટનનાં વડાપ્રધાન એટલી ,
b)
મહાત્મા ગાંધી ,
c)
સરદાર પટેલ ,
d)
ભારતના વાઈસરૉય
Reset
