WorksheetsSS STD8 QZ3/4 JAN 21
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો દર્શાવતો ફ્લો ચાર્ટ બનાવી, ફોટો મોકલો. Syn , TC , PZ
a)
હું મોકલીશ
b)
ના
2.
MLL "ઉગ્ર રાષ્ટ્રવાદ એ વિશ્વયુદ્ધ નું એક મહત્વનુ પરિબળ હતું " - વિધાન સમજાવો. (લખાણનો ફોટો મોકલો). Ana , OPF , PZ
a)
હું મોકલીશ
b)
ના
3.
નીચેનામાથી લોકશાહી મૂલ્યો વાળા દેશો - જેમણે અલગ જુથ રચ્યું હતું - તે તારવો. An , ISF , DZ
a)
રશિયા
b)
ઈંગ્લેન્ડ
c)
ફ્રાંસ
d)
જર્મની
4.
"વર્સેલ્સ સંધિ જર્મન ની પ્રજા ક્યારેય ભૂલી શકી ન હતી " - આ વિધાન ખરું છે ? Ev , HEC , DZ
a)
હા
b)
ના
5.
રાષ્ટ્રસંઘ ની નિષ્ફળતા થી તમે ખુશ છો ? Ev , OPF , DZ
a)
હા
b)
ના
100 %
