Font size
S
M
L
XL
WorksheetsSS STD8 QZ1/6 DEC 24
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL 19 મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા તથા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું - આ વિધાન ખરું છે ? Ev , HEC , PRZ
a)
હા
b)
ના
2.
એશિયા તથા આફ્રિકામાં ........ એ ઈંગ્લેન્ડ અને ફ્રાંસ કરતાં સસ્તો માલ સમાન વેચવા માંડ્યો. An , ISF , DZ
a)
સ્પેન
b)
ઈટાલી
c)
જર્મની
d)
પોર્ટુગલ
3.
ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ કરાઈહોય તેવા દેશો તારવો. An , RDC , DZ
a)
જર્મની
b)
જાપાન
c)
ઈંગ્લેન્ડ
d)
ઈટાલી
4.
MLL જો ભારતમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થાય તો ? (તમારા પ્રતિભાવો જણાવો- લખીને ફોટો મોકલો) Ev , IDR , PZ
a)
હું મોકલીશ
b)
ના
5.
MLL પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર કારણો દર્શાવતો ફ્લો ચાર્ટ બનાવી, ફોટો મોકલો. Syn , TC , PZ
a)
હું મોકલીશ
b)
ના
Reset
