WorksheetsSS STD8 CH 7 QZ1 JULY 22
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL ગાંધીજી ડરબનની કોર્ટ જોવા ગયા તો ત્યાં ન્યાયાધીશે તેમને શો હુકમ કર્યો ? An IDR PRZ
a)
પાઘડી ઉતારવાનો ,
b)
કોટ પહેરવાનો ,
c)
દંડ ભરવાનો ,
d)
જેલની સજાનો
2.
...... સાલમાં ગાંધીજી ભારત આવ્યા. Com HEC PRZ
a)
1915 ,
b)
1925 ,
c)
1935 ,
d)
1924
3.
ગાંધીજીને ભારત ભ્રમણ કરવાનું કહેનાર ........ હતા. EV IDR DZ
a)
ગોપાલકૃષ્ણ ગોખલે ,
b)
પંડિત નહેરુ ,
c)
શ્યામજીક્રુષ્ણ વર્મા ,
d)
કનૈયાલાલ મુન્શી
4.
એક વર્ષના ભારત ભ્રમણ બાદ ગાંધીજી કોચરબ માં ........... આશ્રમની સ્થાપના કરી. An TC DZ
a)
સત્યાગ્રહ ,
b)
અહિંસા,
c)
સત્ય સનાતન ,
d)
કૃષ્ણાશ્રય
5.
MLL ગાંધીજી વિષે ટૂંકી માહિતી આપતું ટેબલ તૈયાર કરો. (ફોટો મોકલો) SY RDC PZ
a)
હું મોકલીશ ,
b)
ના
100 %
