WorksheetsSS STD8 SEM2 CH9 QZ4 JULY 2
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
વૈશ્વિકીકરણ એટ્લે સમગ્ર વિશ્વનું એક બનવું અથવા એક બીજાની નજીક આવવું - આ વાત સાથે તમે સહમત છો ? (Ev)
a)
હા
b)
ના
2.
ભારત સરકારે આર્થિક ઉદારીકરણની નીતિ ઈ.સ. _______માં અમલમાં મૂકી. (Co)
a)
1981
b)
1991
c)
2001
d)
2011
3.
નીચેનામાથી કોને ખાનગીકરણની પ્રક્રિયાનો એક ભાગ ગણી શકાય ? (Ev)
a)
જાહેર સાહસ
b)
સહકારી સાહસ
c)
સંયુક્ત સાહસ
d)
આંતરરાષ્ટ્રીય સાહસ
4.
વિશ્વ વ્યાપાર સંગઠન'(WTO)ની સ્થાપના ...... ને ઉત્તેજન આપવા થઈ હતી. (Ana)
a)
ઉદારીકરણ
b)
ખાનગીકરણ
c)
વૈશ્વિકીકરણ
d)
સામાજીકરણ
5.
માહિતી તાક્નીકીને કારણે સેવા ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઉભી થઇ છે- એમ તમે માનો છો ? (Ev)
a)
હા
b)
ના
100 %
