wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 QZ10/5 AUG 21

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

1946 માં બ્રિટનનાં ......... આગેવાનોનું પ્રતિનિધિ મંડળ કેબિનેટ મિશન યોજના લઈને ભારત આવ્યું.Com HEC PRZ

a)

બે ,

b)

ત્રણ ,

c)

ચાર ,

d)

પાંચ

2.

નીચેનામાથી કેબિનેટ મિશનની વિગતો અલગ તારવો : An ISF DZ

a)

અખિલ હિંદની સ્થાપના કરવી ,

b)

સમગ્ર હિન્દના પ્રાંતોને ત્રણ જૂથોમાં વહેંચવા ,

c)

હિન્દને પોતાનું બંધારણ ઘડવાની છૂટ આપવી ,

d)

બંધારણ ઘડાય ત્યાં સુધી વચગાળાની સરકાર રચવી.

3.

કેબિનેટ મિશન પછીની ચૂંટણીઓમાં .......... ને વધુ મતો મળ્યા, અને નહેરુની આગેવાનીમાં વચગાળાની સરકાર રચાઇ.An RDC DZ

a)

કોંગ્રેસ ,

b)

મુસ્લિમ લીગ

4.

"મુસ્લિમ લિગે જાહેર કરેલા સીધા પગલાં દિન ને કારણે દેશભરમાં કોમી તંગદિલી ફેલાઈ અને ઠેરઠેર કોમી હુલ્લડો ફાટી નીકળ્યા." - આ વિધાન ખરું છે કે ખોટું ? EV HEC DZ

a)

ખરું ,

b)

ખોટું

5.

............. માં બ્રિટનનાં વડાપ્રધાન એટલી જાહેરાત કરી કે અંગ્રેજો હિન્દ છોડીને જતાં રહેશે. Syn RDC PZ

a)

ફેબ્રુઆરી 1947 ,

b)

જાન્યુઆરી 1947 ,

c)

માર્ચ 1947 ,

d)

ફેબ્રુઆરી 1948 ,