WorksheetsSS STD8 QZ3/9 FEB 5
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ વિશે ટૂંક નોંધ લખો. Syn , HEC , PZ (લખીને ફોટો મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
2.
જર્મન સરમુખત્યાર કોણ હતો ? An , IDR , DZ
a)
હિટલર
b)
મુસોલિની
3.
MLL સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ? Co , IDR , DZ
a)
જર્મની
b)
લંડન
c)
ન્યુયોર્ક
d)
ફ્રાંસ
4.
શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્ય કરતી સંસ્થા કઈ ? An , IDR , DZ
a)
UNICEF
b)
ILO
c)
UNESCO
d)
FAO
5.
MLL યુએન ના બધા અંગો વિષે વિગતે માહિતી આપો. (મોટો પીઆરએસએચએન વિગતે લખીને ફોટો મોકલો), Syn , TC , PZ
a)
હું મોકલીશ
b)
ના
100 %
