wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 QZ 13/1 SEP 9

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

અગાઉના બ્રિટિશ પ્રાંતો અને દેશી રાજયોના એકીકરણ થકી ઊભા થ્યેલા એકમોનું કેટલા વર્ગોમાં વિભાજન કરવામાં આવ્યું ? An , HEC , PRZ

a)

2

b)

4

c)

6

d)

8

2.

આ, બ, ક, અને ડ - આ ચાર પ્રકારના રાજ્યોનો બનેલો ભારતીય સંઘ - એ એક કામચલાઉ વ્યવસ્થા હતી હા કે ના ? Ev , RDC , DZ

a)

હા

b)

ના

3.

અલગ રાજ્ય આંધ્ર પ્ર્દેશની રચના ઇ.સ. ........ માં કરવામાં આવી. Com , ISF , DZ

a)

1950

b)

18951

c)

1952

d)

1953

4.

રાજયોની પુનઃરચનાનો અભ્યાસ કરીને જરૂરી ભલામણો કરવા કેન્દ્ર સરકારે ........ ની નિમણૂક કરી. An , OPF , DZ

a)

રાજ્ય પુનઃરચના પંચ

b)

આયોજન પંચ

c)

સલાહકારી પંચ

d)

ખાસ તપાસ પંચ

5.

રાજયોની પુનઃરચનામાં મોટા ભાગના રાજયોની ભાષાના ધોરણે રચના કરાઇ હતી , આમાં ............ અને ......... અપવાદ હતા. Ev , IDR , DZ

a)

પંજાબ અને બોમ્બે

b)

મણિપુર અને બોમ્બે

c)

પંજાબ અને કેરલા

d)

બોમ્બે અને મધ્ય પ્રદેશ