WorksheetsSS STD8 Z3/8 JAN27
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL દ્વિતીય વિશ્વ યુદ્ધના પરિણામો દર્શાવતો ફ્લો ચાર્ટ બનાવો. ફોટો મોકલો Syn , HEC , PZ
a)
હું મોકલીશ
b)
ના
2.
MLL "ઠંડુ યુદ્ધ" એટ્લે શું ? તમારા શબ્દોમાં સમજાવો. Syn , IDR , PZ (ફોટો મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
3.
બીજા વિશ્વયુદ્ધના અંતે ચીનમાં ....... શાસન આવ્યું. An , ISF , DZ
a)
લોકશાહી
b)
રાજાશાહી
c)
સામ્યવાદી
d)
પ્રમુખગત
4.
તમારા મત પ્રમાણે કઈ શાસન પ્રણાલી તમને વધુ ગમે ? Ev , IDR , DZ
a)
લોકશાહી
b)
સામ્યવાદ
c)
રાજાશાહી
5.
MLL દ્વિતીય વિશ્વયુદ્ધના આર્થિક પરિણામો વર્ણવો. ફોટો મોકલો. Ev , TC , PZ
a)
હું મોકલીશ
b)
ના
100 %
