WorksheetsSS STD8 QZ10/2 AUG 18
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
....... કાયદા દ્વારા હિંદમાં બંધારણીય સુધારાઓનો બીજો દોર શરૂ થયો.Com HEC PRZ
a)
હિન્દસરકારના ,
b)
ડેલહાઉસીના ,
c)
પુર્ણસ્વરાજ્યના ,
d)
રોલેટ એક્ટના
2.
ડો. રાજેન્દ્રપ્રસાદ માનતા હતા કે હિન્દસરકારના કાયદા દ્વારા સાચું સ્વરાજ્ય ગવર્નરોને અપાયું હતું, પ્રજાને નહીં. - તમે આ વાત સાથે સહમત છો ? EV OPF DZ
a)
હા ,
b)
ના
3.
પ્રાંતિયસ્વરાજ્યનો પ્રયોગ કેટલા વર્ષ ચાલ્યો ?An ISF DZ
a)
સવા વર્ષ ,
b)
સવા બે વર્ષ ,
c)
ત્રણ વર્ષ ,
d)
ચાર વર્ષ
4.
હિન્દસરકારના કાયદા પ્રમાણે ............. અને મુસ્લિમ લિગે પ્રધાન મંડળની રચના કરી. An RDC DZ
a)
કોંગ્રેસ ,
b)
અંગ્રેજો ,
c)
RSS ,
d)
જમીનદારો
5.
MLL બ્રિટિશ સરકારે હિન્દને પૂછ્યા વિના જ બીજા વિશ્વયુદ્ધમાં હિન્દને જોડી દીધું. - આના વિરોધમાં પ્રધાનમંડળોએ શું કર્યું ?EV IDR PZ
a)
રાજીનામાં આપ્યા ,
b)
ખુશી વ્યક્ત કરી ,
c)
સત્યાગ્રહ કર્યો ,
d)
લડત વધુ ઉગ્ર બનાવી
100 %
