wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 QZ12/2 27 AUG

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

MLL માર્ચ 1947 માં આવેલ વાઈસરૉય ભારત-પાકિસ્તાનનાં ભાગલા અનિવાર્ય છે - એવી યોજના લાવ્યા. - આ કઈ ? An , HEC , PRZ

a)

સહાયકારી યોજના

b)

ખાલસા નીતિ

c)

માઉન્ટબેટન યોજના

d)

વિસ્તારવાદી યોજના

2.

માઉન્ટ બેટનની યોજના પૂરી કરવા એક કાયદો (ધારો) બ્રિટિશ પાર્લામેન્ટમા પસાર કરવામાં આવ્યો. ........... An , ISF , DZ

a)

રોલેટ એક્ટ

b)

હિન્દ સ્વાતંત્ર્ય ધારો

c)

મીઠાનો કાયદો

d)

સ્વતંત્રતા ધારો

3.

MLL ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે ............. ની પસંદગી થઈ. An , HEC , DZ

a)

વેલેસલી

b)

માઉન્ટ બેટન

c)

ડેલહાઉસી

d)

ક્રિપ્સ ચાર્લ્સ

4.

MLL પાકિસ્તાનમા ભારતના કયા પ્રદેશોનો સમાવેશ થયો ? - અલગ તારવો. An , RDC , DZ

a)

પશ્ચિમ બંગાળ

b)

પૂર્વ બંગાળ

c)

પશ્ચિમ પંજાબ

d)

સિંધ અને બલૂચિસ્તાન

5.

MLL અંગ્રેજોએ સૂચવ્યા મુજબ ભારતના બે ભાગલા પડ્યા : પાકિસ્તાન અને ભારત. - તમને આ યોગ્ય લાગ્યું ? શા માટે ? તમારા વિચારો લખી જણાવો. (ફોટો મોકલો) Ev , OPF , PZ

a)

હું મોકલીશ

b)

ના