NEW
Font size
WorksheetsSS STD8 10/3 AUG 19
Total questions: 5
Worksheet time: 3mins
MLL મોહમદ ઇકબાલ અને ચૌધરી રહેમતઅલી જેવા લોકો માનતા હતા કે હિન્દુઓ અને મુસ્લિમો બે અલગ પ્રકારની રાષ્ટ્રીયતા ધરાવે છે . - તમે આ વાત સાથે સહમત છો ? EV OPF PRZ
હા
ના
MLL 1940 માં ...... માં મળેલા ......... ના અધીવેશનમાં સ્વતંત્ર રાષ્ટ્ર પાકિસ્તાનની માંગણીનો ઠરાવ પસાર કરવામાં આવ્યો.An HEC DZ
લાહોર , મુસ્લિમ લીગ ,
દિલ્લી , મુસ્લિમ લીગ ,
લાહોર , કોંગ્રેસ ,
બનારસ , મુસ્લિમ લીગ
બીજા વિશ્વયુદ્ધમાં રોકાયેલી અંગ્રેજ સરકારને વધુ મૂંઝવણમાં ન મૂકવા ગાંધીજી એ સામૂહિક સત્યાગ્રહના બદલે વ્યક્તિગત સત્યાગ્રહનો આરંભ કર્યો. - તમને આ નિર્ણય યોગ્ય લાગે છે ?EV IDR DZ
હા
ના
વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત .......... એ યુદ્ધવિરોધી ભાષણ આપીને કરી.Com HEC DZ
વિનોબા ભાવે ,
જવાહરલાલ નહેરુ ,
વલ્લભ ભાઈ પટેલ ,
ગાંધીજી
ક્રીપ્સ મિશનનો કોંગ્રેસે સ્પષ્ટ વિરોધ કર્યો - આ વિધાન ખરું છે કે ખોટું ? EV TC PZ
ખરું ,
ખોટું
