wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 CH12/1 AUG 26

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

અખંડ હિંદુસ્તાનના બે ભાગ થતાં લગભગ ........ લાખ શરણાર્થીઓ ભારત આવ્યા. Com HEC PRZ

a)

80 ,

b)

70,

c)

60,

d)

50

2.

આઝાદી સમયે ............ જેટલા દેશી રજવાડાઓ હતા - જેમને ભારત સાથે જોડવાની મોટી સમસ્યા હતી. An RDC DZ

a)

562 ,

b)

572 ,

c)

532 ,

d)

552

3.

MLL અંગ્રેજોની રાજનીતિ હમેશા .............. ની હતી. An IDR DZ

a)

ભાગલા પાડો અને રાજ કરો ,

b)

લાંચ આપો અને રાજ કરો ,

c)

પરોપકારની ,

d)

બ્રિટનનાં કહ્યા પ્રમાણેની

4.

MLL અંગ્રેજોએ હમેશા એવું ઠસાવતા રહ્યા, કે હિન્દુઓ અને મુસલમાન અલગ હિતો ધરાવે છે , ભારતમાં મુસ્લિમોને સુરક્ષા નહીં મળે . - તમે આમાં સહમત છો ?Ev OPF DZ

a)

હા

b)

ના

5.

મુસ્લિમ લીગના ઠરાવ અંગે નોંધ લખો, ફોટો મોકલો. SYN ISF PZ

a)

હું મોકલીશ ,

b)

ના