NEW
Font size
S
M
L
XL
WorksheetsSS STD8 QZ JULY10
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL યુ.એન.ની સામાન્ય સભાને .......... પણ કહી શકાય. Com TC PRZ
a)
વિશ્વની પાર્લામેન્ટ
b)
વિશ્વની અદાલત
c)
વિશ્વનું દવાખાનું
d)
વિશ્વની સરકાર
2.
યુ. એન. ની સામાન્ય સભા વિશ્વના કોઈ પણ પ્રશ્ન ઉપર ચર્ચા કરી શકે છે - આ વિધાન સાથે તમે સહમત છો ? Ev OPF DZ
a)
હા
b)
ના
3.
યુ. એન. ના સભ્ય દેશો વધુમાં વધુ કેટલા પ્રતિનિધિઓ મોકલી શકે ? અને મતદાન વખતે કેટલા મત આપી શકે ? An HEC DZ
a)
5 , 1
b)
3 , 2
c)
4 , 1
d)
6 , 1
4.
MLL માનવ અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે ? Com TC PRZ
a)
10 ડિસેમ્બર
b)
9 સપ્ટેમ્બર
c)
21 જૂન
d)
9 ઓક્ટોબર
5.
MLL સામાન્ય સભા વિષે ટૂંકનોંધ લખીને ફોટોગ્ર્ફ મોકલો. (મટિરિયલ મોકલેલ છે તેમાથી ) Syn ISF PZ
a)
હું લખી મોકલીશ
b)
ના
Reset
