wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 CH7 QZ3 JULY 29

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

MLL ....... ની સાલમાં ખેડામાં અતિવૃષ્ટિ થઈ. અને પાક નાશ પામ્યો. Com HEC PRZ

a)

1917 ,

b)

1918 ,

c)

1919 ,

d)

1921

2.

MLL ખેડૂતોને નુકશાન થવા છતાં સરકારે મહેસૂલ ઉઘરાવવાનો નિર્ણય કર્યો - આ વાત તમને યોગ્ય લાગે છે ? EV OPF DZ

a)

હા ,

b)

ના

3.

વલ્લભભાઈએ પોતાનો વેપાર છોડીને સત્યાગ્રહમાં ઝંપલાવ્યું - વિધાન ખરું છે કે ખોટું ? An TC DZ

a)

ખરું ,

b)

ખોટું

4.

MLL આજે ભારતમાં ક્યાય અતિકૃષ્ટિ થાય, ખેડૂતો નુક્ષાનીમાં જાય, તો સરકાર શું કરે છે ? - જાણો, મુદ્દા લખો, વર્ગમાં રજૂ કરો. (ફોટા મોકલો) Syn IDR PZ

a)

હું મોકલીશ ,

b)

ના

5.

ખેડા સત્યાગ્રહની લડતના અંતે ભારત માટે શું સારું થયું ? - વિચારો, લખો, ફોટા મોકલો. EV OPF PZ

a)

હું મોકલીશ ,

b)

ના