NEW
Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન
Total questions: 10
Worksheet time: 3mins
ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો?
વાસ્કો દ ગામા
કોર્ન વોલિસ
ડેલહાઉસી
વિલિયમ બેંટિક
ભારતમાં વેપાર અર્થે સૌથી પહેલા કઈ પ્રજા આવી ?
ડચ
પોર્ટુગીઝો
ડેનિશ
ફ્રેંચ
ટોમસ રો એ કયા રાજા પાસેથી વેપાર કરવા માટે પરવાનગી માંગી હતી ?
અકબર
બંગાળના નવાબ
ઝામોરીન
જહાંગીર
પોર્ટુગીઝો એ ભારતમાં વેપાર કરવા માટેની પરવાનગી કયા રાજા પાસેથી માંગી હતી ?
અકબર
ઝામોરીન
જહાંગીર
વિલિયમ બેન્ટિક
વાસ્કો દ ગામા સૌથી પહેલા કયા બંદરે આવી પહોંચ્યો?
મલબાર
ગોવા
સુરત
કાલિકટ
અંગ્રેજો એ સૌ પ્રથમ કોઠી ક્યાં સ્થાપી ?
બંગાળ
સુરત
કલકત્તા
બાલાસોર
ફોર્ટ વિલિયમ હાલ કયા શહેર તરીકે ઓળખાય છે ?
ચેન્નઈ
મલબાર
મછલીપટ્ટમ
કલકત્તા
પ્લાસી નું યુધ્ધ કોની કોની વચ્ચે થયું હતું ?
ડચ - પોર્ટુગીઝો
અંગ્રેજો - ડચ
સિરાજ ઉદ્દ દૌલા - અંગ્રેજો
સિરાજ ઉદ્ દૌલા - ડચ
મૈસુર વિગ્રહો કેટલા થયા હતા ?
6
2
4
5
હૈદરઅલીનાં પુત્ર નું નામ શું હતું ?
મીર જાફર
ફરરુખ શિર
ટીપુ સુલતાન
સિરાજ ઉદ્દ્ દૌલા
