Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 CH7 QZ4 JULY 30

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

MLL કોઈ પણ નાગરિકની કોઈ કારણ આપ્યા વગર ધરપકડ કરી શકાય , અદાલતમાં કેસ ચલાવી શકાય - આ કાયદો કયો ? An RDC PRZ

a)

રોલેટ એક્ટ ,

b)

ડિવાઇડર એક્ટ ,

c)

મોરલે-મીંટો કાયદાઓ ,

d)

મહેસૂલ કાયદો

2.

MLL જલિયાવાલા બાગમાં ગોળીબાર કરવાનો હુકમ આપનાર કોણ હતું ? Com ISF PRZ

a)

જનરલ ડાયર ,

b)

જનરલ હોકીન્સ ,

c)

સર વિલિયમ્સ ,

d)

વેલેસ્લી

3.

ગાંધીજી રોલેટ એક્ટને ............. કહ્યો. An OPF DZ

a)

કાળો કાયદો ,

b)

સારો કાયદો ,

c)

અન્યાયી કાયદો ,

d)

વિશિષ્ટ કાયદો

4.

રોલેટ એક્ટનો વિરોધ કરવા લોકોએ હડતાળો પાડી, સરઘસો કાઢ્યા - તે દબાવી દેવા માટે અંગ્રેજ સરકારે કેવો માર્ગ અપનાવ્યો ? EV RDC DZ

a)

દમનકારી ,

b)

સહકાર આપવાનો ,

c)

સમજાવવાનો ,

d)

શાંતિનો

5.

જલિયાવાલા બાગ હત્યાકાંડ વિષે ટૂંક નોંધ લખો. (ફોટો મોકલો) EV TC PZ

a)

હું મોકલીશ ,

b)

ના