WorksheetsSS1(1)
Total questions: 4
Worksheet time: 2mins
Name
Class
Date
1.
અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની આગવી પધતી પ્રચલિત હતી શિક્ષણ આપતી સંસ્થાઓ કઈ નિશાળો તરીકે ઓળખાતી ?
a)
ગામઠી શાળાઓ
b)
પંડ્યાની શાળાઓ
c)
ધૂળિયા નિશાળો
d)
ઉપરોકત તમામ
2.
ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી ?
a)
વિલિયમ શેર
b)
વિલિયમ કેર
c)
વિલિયમ બેંટીક
d)
વિલિયમ વુડ
3.
ભારતમાં વુડના ખરીતાથી સૌપ્રથમ કઈ ત્રણ યુનીવર્સીટીની સ્થાપના કરી ?
a)
કલકતા-મુંબઈ-મદ્રાસ
b)
મુંબઈ-મદ્રાસ-કલકતા
c)
કલકતા-મુંબઈ-મદ્રાસ
d)
કલકતા-બંગાળ-ચેન્નઈ
4.
કોણે ફરજીયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું ?
a)
ગોપાલકૃષ્ણ ગોખલે
b)
ગાંધીજી
c)
રામમોહનરાય
d)
દયાનંદ સરસ્વતી
100 %
