wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 QZ7/7 SEP 3

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

બંધારણ મુસદા સમિતિના અધ્યક્ષ = ............... An , ISF , PRZ

a)

ડો. રાજેન્દ્રપ્રસાદ

b)

સી. રાજગોપાલાચારી

c)

જવાહરલાલ નહેરુ

d)

વલ્લભભાઈ પટેલ

2.

ભારતની આઝાદી સમયે કઈ કઈ સમસ્યાઓ પડકાર રૂપ હતી ? Ev , ISF , PRZ

a)

શરણાર્થીઓને ફરીથી વસાવવા

b)

દેશી રજવાડાઓને ભારતમાં ભેળવવા

c)

નિરાશ્રિતોને સગવડો પૂરી પાડવી

d)

લોકોની આશાઓ અને અપેક્ષાઓને સંતોષવી

3.

મુસ્લિમ લીગના અધિવેશનમાં કયો ઠરાવ પસાર કરવામાં આવ્યો ? An , RDC , PZ

a)

અલગ મુસ્લિમ રાષ્ટ્ર પાકિસ્તાનની માંગણી

b)

કશ્મીરને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવું

c)

કોંગ્રેસમાંથી અલગ થઈ જવું

d)

નવો પક્ષ સ્થાપવો

4.

MLL ભારતના ભાગલાની યોજના વાઈસરૉય ............. એ રજૂ કરી. An , RDC , PRZ

a)

માઉન્ટ બેટન

b)

ડેલહાઉસી

c)

હોકીન્સ

d)

વેલેસ્લી

5.

અખંડ ભારતના નિર્માણમાં સરદાર પટેલનો ફાળો : તમારા શબ્દોમાં લખો, ફોટો મોકલો. Syn , IDR , PZ

a)

હું મોકલીશ

b)

ના