NEW
Font size
Worksheetsધોરણ ૩ પાઠ ૧
Total questions: 30
Worksheet time: 30mins
વાંદરા નું નામ શું હતું ?
ખટખટ
ચટપટ
ખડખડ
વાંદરા ની ચિંતા કોણ કરતું હતું ?
ચકલી
સુઘરી
મેના
ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું ?
લાકડાંનું તાપણું
છાણાનુ તાપણું
મરચા નુ તાપમાન
સુઘરી એ કોની ચિંતા છોડી દીધી ?
વાંદરાઓની
દેડકા aavo ne
કાચબાઓની
વાંદરાઓ ક્યાં ફરતા હતા ?
ઝાડે ઝાડે
ઘરે ઘરે
પહાડે પહાડે
ખટખટે ખેતરોમાં ફરી ફરીને શું ભેગું કર્યું ?
અનાજ
મકાઈ
લાલ મરચા
સુઘરી ક્યાં રહેતી હતી ?
માળામાં
વાડામાં
દરમાં
સુઘરી એ ખટખટને શું બનાવવા કહ્યું ?
ખાડો
વાડો
ઘર
માણસોને તાપતા જોઈને ખટખટ ને શું લાગ્યું ?
નવરાશ
નવાઈ
ફિકર
કઇ ઋતુમાં લોકો તાપણું કરે ?
શિયાળો
ઉનાળો
ચોમાસુ
કઇ ઋતુમાં વીજળી ચમકે અને વાદળા ગડગડાટ કરે ?
શિયાળો
ઉનાળો
ચોમાસુ
કઇ ઋતુમાં ખૂબ જ તાપ પડે? અને લોકો પરસેવાથી ભીંજાઇ જાય ?
શિયાળો
ઉનાળો
ચોમાસુ
વાંદરા પૂંછડી માથે મૂકી બેઠા ? મને ઓળખો હું કોણ છું ?
શિયાળો
ઉનાળો
ચોમાસુ
વાંદરાઓએ માણસો ની નકલ કરી અને તાપણું કર્યું ? મને ઓળખો હું કઈ ઋતુ છું ?
શિયાળો
ઉનાળો
ચોમાસુ
ઝાડના છાંયે બેસી વાંદરાએક બીજાને પંખો નાખતા હતા ? બોલો કઈ ઋતુ છું ?
શિયાળો
ઉનાળો
ચોમાસુ
આકાશમાંથી વર્ષે આગ ડોશી મને પવન નાખ .? મને ઓળખો હું કઈ ઋતુ છું ?
શિયાળો
ઉનાળો
ચોમાસુ
સળગાવીને લાકડા તાપણું કરે માકડા . મને ઓળખો હું કઈ ઋતુ છું ?
શિયાળો
ઉનાળો
ચોમાસુ
ગડગડાટ કરતા વાદળાં , પાણી આગળ પાછળ. મને ઓળખો હું કઈ ઋતુ છું ?
શિયાળો
ઉનાળો
ચોમાસુ
ટીકુ બહેન ને શું ગમતુ હતું ?
લખતા હતા
વાંચવાનું
બોલવાનું
ટીકુ બહેન ને લેસન કોણ કરી આપતું હતું ?
ભાઈ
જીન
મિત્ર
માણસો શેનાથી તાપણું કરી તાપતા હતા ?
લાલ મરચાથી
લાલ અંગારા થી
લાલ લાકડાથી
ઉનાળામાં ખટખટ ને શું થતું ?
પરસેવો વળતો
ઠંડી લાગતી
ધ્રુજારી થતી
વાંદરાઓ શું બોલતા હતા ?
છુપા છુંપ
હૂપાહૂપ
ચૂપાચૂપ
સુઘરી બાઈનું નામ શું હતું ?
ખટખટ
ચટપટ
ટકટક
વાંદરાઓએ હૂપાહૂપ કરી કોને બોલાવ્યા ?
જંગલી પ્રાણીઓને
પોતાના મિત્રોને
જળચર પ્રાણીઓને
ચોમાસામાં આકાશમાંથી શું વરસે છે ?
ગરમી
વરસાદ
ઠંડી
ઉનાળામાં આકાશમાંથી શું વરસે છે ?
વરસાદ વરસે છે
આગ વરસે છે
બરફ વરસે છે
ચોમાસામાં આકાશમાંથી શું ઝબુકે છે ?
વીજળી
વાદળા
વરસાદ
વાંદરાને સુઘરી ની કઈ વાત ગમતી ન હતી ?
વારંવાર પ્રશ્ન પૂછવાની
વારંવાર સલાહ આપવાની
વારંવાર માગવાની
સુઘરી કેવો માળો બનાવે છે ?
સુંદર
અસ્તવ્યસ્ત
ન ગમે તેવો
