wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સામાન્ય જ્ઞાન

Total questions: 30

Worksheet time: 10mins

Name
Class
Date
1.
Apple કોમ્પ્યુટર સંબંધે સુ છે?
a)
સફરજન
b)
કોમ્પ્યુટર નેટવર્ક
c)
ચોથી પેઢી નું કોમ્પ્યુટર
d)
કોમ્પ્યુટર ની ભાષા
2.
ગુજરાત માં સૌથી વધુ ચીકુ નું ઉત્પાદન ક્યા થાય છે?
a)
વલસાડ
b)
ડાંગ
c)
ખેડા
d)
કચ્છ
3.
ગુજરાત માં સૌથી વધુ પપૈયા નું ઉત્પાદન ક્યા થાય છે?
a)
સાબરકાંઠા
b)
ખેડા
c)
વલસાડ
d)
અમરેલી
4.
ગુજરાત માં સૌથી વધુ ખારેક નું ઉત્પાદન ક્યા થાય છે?
a)
જામનગર
b)
સુરત
c)
કચ્છ
d)
ડાંગ
5.
ગુજરાત માં સૌથી વધુ નારીયેળી અને નાગરવેલી ના પાન નું ઉત્પાદન ક્યા થાય છે?
a)
સુરત
b)
જુનાગઢ
c)
મોરબી
d)
ડાંગ
6.
ગુજરાત માં સૌથી વધુ નીલગીરીનું ઉત્પાદન ક્યા થાય છે?
a)
ભાવનગર
b)
જામનગર
c)
બનાસકાંઠા
d)
સુરત
7.
ગુજરાત માં સૌથી વધુ કેશર કેરી નું ઉત્પાદન ક્યા થાય છે?
a)
સાબરકાંઠા
b)
બનાસકાંઠા
c)
દ્વારકા
d)
ગીર-સોમનાથ
8.
27 જુલાઈ ૨૦૧૫ ના રોજ કયા રાષ્ટ્રપતિ નું નિધન થયું હતું?
a)
ડો. રાજેન્દ્રપ્રસાદ
b)
ડો. એ. પી. જે. અબ્દુલ કલામ
c)
ડો. ઝાકીર હુશૈન
d)
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન
9.
રાષ્ટ્રીય પ્રતિક માં સિંહો ની સંખ્યા કેટલી છે?
a)
3
b)
4
c)
5
10.
કામાંગર સુ છે?
a)
પ્રાચીન વસાહત
b)
ચિત્રકલા
c)
પ્રાચીન વાદ્ય
d)
લોકમેળો
11.
કોમ્પ્યુટર નો નાનો એકમ એટલે?
a)
KB
b)
MB
c)
Bit
d)
GB
12.
CPU નું ફૂલ ફોર્મ?
a)
સેન્ટ્રલ પ્રિન્ટીંગ યુનિટ
b)
સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ
c)
કમ્પ્યુટર પ્રિન્ટીંગ યુનિટ
d)
કમ્પ્યુટર પ્રોસેસિંગ યુનિટ
13.
કોમ્પ્યુટર ક્ષેત્રમાં આગવું પ્રદાન કોનું?
a)
બીલ ક્લીન્ટન
b)
બીલ ગેટ્સ
c)
અબ્દુલ કલમ
d)
સ્વામીનાથન
14.
ચામાચિડિયું ગુફા માંથી બહાર નીકળે ત્યારે?
a)
જમણી બાજુ વળી ને ઉડે?
b)
ડાબી બાજુ વળી ને ઉડે
c)
ઉપરની તરફ વળી ને ઉડે
d)
સીધે સીધું ઉડે
15.
સીસ્મોગ્રાફ શેના માટેનું સાધન છે?
a)
ધરતીકંપ માપવાનું
b)
વનસ્પતિના સંવેદનો માપવાનું
c)
રેડિયો એક્તીવીટી નું
d)
તાર સંદેશો નોંધવાનું
16.
કયો પદાર્થ સૌથી કઠણ છે?
a)
તાંબુ
b)
સોનું
c)
પ્લેટીનમ
d)
હીરો
17.
આંખ માં આવતા પ્રકાશને નિયંત્રણ કરે છે?
a)
આઈરીશ
b)
કીકી
c)
નેત્રપટલ
d)
નેત્રમણી
18.
સાંબેલા એટલે?
a)
કુશળ
b)
મુશળ
c)
વર્ણ
d)
પંથ
19.
ટાંગ એટલે?
a)
લટકાવવું
b)
ટાંગાલીયું
c)
પગ
d)
હાથ
20.
શબ્દ સમૂહ માટે એક શબ્દ : કારણ જેની સાથે છે એ..
a)
વિકારણ
b)
સંકરણ
c)
સકારણ
d)
અકર્મી
21.
સંધી છોડો... : સંમતિ
a)
સંમ + મતિ
b)
સમ્ + તી
c)
સંમ + તિ
d)
સમ્ + મતી
22.
દુકાળ માં અધિક માસ... કહેવત નો અર્થ.?
a)
મુશ્કેલી માં ઉમેરો થવો
b)
જે કામ ન કરવું તેની કથા
c)
અશક્ય કામ શક્ય ન થઇ સકે
d)
મુશ્કેલી દુર થવી
23.
ઘોળી ને પી જવું... રૂઢીપ્રયોગ નો અર્થ આપો
a)
વાત જાહેર ન કરવી
b)
ન ગણકારવું
c)
બાતમી ન બતાવવી
d)
ભાંડો ફૂટી જવો
24.
નીચેમાંનથી શરીર નું ઇંધણ શું છે?
a)
સુવાનું
b)
વાતો કરવાનું
c)
ખોરાક
d)
ઉપર પૈકી એક પણ નહિ
25.
સમુદ્ર માં રહેતા સજીવોથી સુ બને છે?
a)
હવા
b)
કોલસો
c)
પેટ્રોલીયમ
d)
પેટ્રોકેમિકલ
26.
સ્ટેચ્યુ ઓફ લીબર્ટી શેનું pratik છે?
a)
શાંતિ
b)
ભાઈચારો
c)
દેશ દાઝ
d)
સ્વતંત્રા
27.
વિશ્વ રક્તદાતા દિવસ અથવા તો વિશ સ્વૈચ્છિક રક્તદાન દિવસ કયો છે?
a)
૧૦ જુન
b)
૧૧ જુન
c)
૧૪ જુન
d)
૧૮ જુન
28.
આપને ત્યાં ઉતરાયણ કે મકરસંક્રાંતિ તરીકે પ્રખ્યાત તમિલનાડુ નો ઉત્સવ કયો?
a)
બિહુ
b)
ઓનમ
c)
ચમ્બા
d)
પોંગલ
29.
આજે કુલ કેટલા પ્રશ્નો ની ક્વીઝ છે?
a)
25
b)
30
c)
20
d)
15
30.
આજે જુલાઈ મહિના ની કઈ તારીખ છે?
a)
26
b)
27
c)
28
d)
29