wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

વિક્રમ સારાભાઈ

Total questions: 15

Worksheet time: 7mins

Name
Class
Date
1.

1 . વિક્રમ સારાભાઈના પિતા કઈ મીલના માલિક હતા.

a)

કેલકો

b)

કેલિકો

c)

કલિકો

d)

કેલિકા

2.

2 . ` જ્યોતિસંઘ ` ની સ્થાપના કોણે કરી હતી ?

a)

વિક્રમ સારાભાઈ

b)

અનસૂયાબહેન

c)

મૃદુલાબેન

d)

અંબાલાલભાઈ

3.

૩ . અંબાલાલે વિક્રમના શિક્ષણ માટે કઈ ખાનગી શાળા શરૂ કરી ?

a)

સ્ટ્રીટ

b)

મોન્ટેસોરી

c)

લર્નીંગ સ્કુલ

d)

સાયન્સ સ્કુલ

4.

4 . ઉચ્ચ અભ્યાસ માટે વિક્રમ સારાભાઈ કેમ્બ્રિજની કઈ કોલેજમાં દાખલ થયા ?

a)

સેન્ટ જોન

b)

હેરી જોન

c)

જોસેફ જોન

d)

માઈક જોન

5.

5 . વિક્રમ સારાભાઈની ધર્મપત્નીનું નામ જણાવો.

a)

જશોદાબહેન

b)

લક્ષ્મીબહેન

c)

કૃણાલિનીબહીન

d)

મૃણાલિનીબહેન

6.

6 . ભારતની ધરતી પરથી પ્રથમ રોકેટ કઈ સાલમાં છોડવામાં આવ્યું ?

a)

1963

b)

1936

c)

1964

d)

1946

7.

7 . ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ( ઈશરો) ની સ્થાપના ક્યારે કરવામાં આવી. ?

a)

1963

b)

1965

c)

1969

d)

1968

8.

8 . વિક્રમ સારાભાઈનો જન્મ ક્યારે થયો હતો ?

a)

12/9/1919

b)

12/8/1919

c)

12/7/1919

d)

12/11/1919

9.

9 . વિક્રમ સારાભાઈનું મૃત્યુ ક્યારે થયું હતું ?

a)

29/11/1971

b)

29/9/1971

c)

29/10/1971

d)

29/12/1971

10.

10 . વિક્રમ સારાભાઈએ ક્યાં ક્ષેત્રમાં સંશોધન કરેલ હતાં ?

a)

ભૂસ્તર વિજ્ઞાન

b)

અવકાશ વિજ્ઞાન

c)

રાસાયણિક વિજ્ઞાન

d)

પ્રાણી વિજ્ઞાન

11.

11 . અંબાલાલભાઈ વિક્રમભાઈ માટે વિદેશથી ક્યું રમકડું લાવ્યા હતા ?

a)

વિમાન

b)

હેલીકોપ્ટર

c)

રોકેટ

d)

આગગાડી

12.

12 . વિક્રમભાઈ એ આર. સી. હાઈસ્કુલમાં મેટ્રીક પરીક્ષા પાસ કરી.

a)

સાચું

b)

ખોટું

13.

13 . વિક્રમભાઈના પત્ની કઈ કળામાં નિપૂણ હતા ?

a)

નૃત્યકળા

b)

સંગીતકળા

c)

ગાયનકળા

d)

ચિત્રકળા

14.

14 . માળીએ કેકટસનો એક છોડ કેમ કાઢી નાખ્યો હતો ?

a)

મરી ગયો એટલે

b)

રોગવાળો હતો એટલે

c)

તૂટી ગયો એટલે

d)

સૂકાઈ ગયો એટલે

15.

15 . સરકાર તરફથી વિક્રમ સારાભાઈને ક્યો વિશેષ એવોર્ડ આપવામાં આવેલો હતો ?

a)

અર્જુન એવોર્ડ

b)

દ્રોણાચાર્ય એવોર્ડ

c)

પહ્મભૂષણ એવોર્ડ

d)

ખેલ રત્ન એવોર્ડ