wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-6 ત્રિકોણ (9.9.2020) Quiz-13

Total questions: 5

Worksheet time: 12mins

Name
Class
Date
1.

ત્રિકોણ ABCમાં MX મધ્યગા છે. જો MN2 + MP2 = 50 અને MX = 3 હોય , તો NP = ........

a)

2

b)

4

c)

6

d)

8

2.

ત્રિકોણ ABCમાં ખૂણો B = 90. જો AC = 73cm અને BC = 55cm હોય, તો AB=........cm

a)

40

b)

48

c)

39

d)

25

3.

∆ABCમાં ∠B =90 અને BM વેધ છે . ∠MBC = ........

a)

∠BMC

b)

∠BAM

c)

∠MCB

d)

∠ABM

4.

∆ABCમાં ∠B =90 અને BM વેધ છે . AB એ ......... ગુણોતર મધ્યક છે.

a)

AM અને CM

b)

AM અને AC

c)

AC અને CM

d)

BM અને AC

5.

નીચે આપેલ વિધાન ખરું કે ખોટું .

બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોતર તેમની અનુરૂપ બાજુઓના ગુણોતર જેટલો હોય છે.

a)

ખરું

b)

ખોટું