wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

OTR EXAM 2 SOCIAL SCIENCE

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.

સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે ?

a)

વાસ્તુ

b)

કોતરણી

c)

મંદિર

d)

ખંડેર

2.

લોથલમાં વહાણ લંગરવા માટે શું બાંધવામાં આવતું હતું ?

a)

ખીલો

b)

થાંભલો

c)

ધક્કો

d)

જાળી

3.

સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે ?

a)

હિન્દી

b)

બ્રાહ્મી

c)

ઉર્દૂ

d)

ઉડીયા

4.

ગુજરાતના કયા શહેર માં સૂર્ય મંદિર આવેલું છે ?

a)

મોઢેરા

b)

વડનગર

c)

ખેરાલુ

d)

વિજાપુર

5.

અમદાવાદમાં ત્રણ દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે ?

a)

જામા મસ્જિદ

b)

જુમ્મા મસ્જિદ

c)

સિપ્રિની મસ્જિદ

d)

મસ્જિદે નગીના

6.

મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને શુ કહે છે ?

a)

મહેરાબ

b)

સહન

c)

મકસુરા

d)

લીવાન

7.

નાગાર્જુન કોંડાનો અને અમરાવતી નો સ્તૂપ કઈ શૈલી ના ઉદાહરણ છે ?

a)

નગર

b)

મથુરા

c)

દ્રવિડ

d)

બંગાળી

8.

તાંજોર માં આવેલા બૃહદેશ્વર મંદિર ને કેટલા માળ નું ગોપુરમ છે ?

a)

12

b)

13

c)

11

d)

10

9.

કચ્છ ની ખાપરા કોડિયા ની ગુફાઓ કોણે શોધી કાઢી હતી

a)

કે.કા. શાસ્ત્રીએ

b)

ઉમાશંકર જોશીએ

c)

રાજેન્દ્ર શાહે

d)

રવિન્દ્ર નિસ્તે

10.

મૌર્યયુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ ક્યાં આવેલો છે ?

a)

ઉત્તરપ્રદેશ

b)

મહારાષ્ટ્ર

c)

મધ્યપ્રદેશ

d)

બિહાર

11.

બિહારમાં આવેલ સમેત શીખરજી સિદ્ધક્ષેત્ર જૈન તીર્થધામ ક્યાં નામે ઓળખાય છે ?

a)

સુંદરવન

b)

વૃંદાવન

c)

શ્રેષ્ઠવન

d)

મધુવન

12.

મોહેં-જો-દડો ના રસ્તાઓ કેટલા મિટર પહોળા હતા ?

a)

9.50

b)

9.75

c)

9.60

d)

9.70

13.

સાણા ગુફાઓમાં મધપૂડાની જેમ કેટલી ગુફાઓ આવેલી છે ?

a)

62

b)

60

c)

61

d)

80

14.

માનવીની મદદ વગર ઉછરતી વનસ્પતિને કેવી વનસ્પતિ કહે છે ?

a)

ક્ષત

b)

અખંડ

c)

અક્ષત

d)

ખંડિત

15.

વહીવટી હેતુસર જંગલોના પડેલા પ્રકારોમાં ક્યાં એક પ્રકારનો સમાવેશ થતો નથી ?

a)

અનામત

b)

સંરક્ષિત

c)

અવર્ગીકૃત

d)

વર્ગીકૃત

16.

ક્યાં પ્રકારના જંગલવિસ્તારમાં વૃક્ષ કાપવા અને પશુઓ ને ચરાવવાની મનાય હોય છે ?

a)

અનામત

b)

જાહેર

c)

અવર્ગીકૃત

d)

વર્ગીકૃત

17.

વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે ?

a)

બાર લાખ

b)

એકવીસ લાખ

c)

સાત લાખ

d)

પંદર લાખ

18.

વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે ?

a)

પંદરમુ

b)

બારમું

c)

દસમું

d)

આઠમું

19.

ભારતના જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થઈ ગયું છે ?

a)

હાથી

b)

દીપડો

c)

ચિતો

d)

ઘુડખર

20.

ગુજરાતનાં જંગલોમાંથી લુપ્ત થયેલો વન્ય જીવ કયો છે ?

a)

ઘુડખર

b)

રીંછ

c)

વાઘ

d)

દીપડો

21.

ભારતમાં મોટા ભાગના ગેંડા ક્યાં રાજ્યમાં જોવા મળે છે ?

a)

અસમ

b)

મહારાષ્ટ્ર

c)

મિઝોરમ

d)

અરુણાચલ પ્રદેશ

22.

ઊર્જા મેળવવા માટે લાકડાને સ્થાને શાનો ઉપયોગ કરવો જોઈએ ?

a)

પેટ્રોલ ઊર્જાનો

b)

સૌર ઊર્જાનો

c)

ડીઝલ ઊર્જાનો

d)

કેરોસીન ઊર્જાનો

23.

ગુજરાતના ક્યા વિસ્તારને ઇ.સ. 2008 માં જૈવ આરક્ષિત ક્ષેત્ર જાહેર કર્યું ?

a)

નળ સરોવરને

b)

ગીરને

c)

વેળાવદરને

d)

કચ્છના રણને

24.

ઓડીસા,મેઘાલય,પંજાબ અને અરુણાચલપ્રદેશમાં ક્યાં પ્રકાર ના જંગલોનું પ્રમાણ વિશેષ જોવા મળે છે ?

a)

ખાનગી

b)

જાહેર

c)

સામુદાયિક

d)

અનામત

25.

વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી ?

a)

1970

b)

1971

c)

1972

d)

1973