Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

OTR - 2 SOCIAL SCIENCE

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

સૌર પરિવાર એટલે .......... નું કુટુંબ.

a)

સૂર્ય

b)

ચંદ્ર

c)

પૃથ્વી

d)

ઉલ્કાઓ

2.

સૂર્યમંડળના કયા ગ્રહ ઉપર જીવવા માટે જરૂરી પાણી , હવા અને તાપમાન જોવા મળે છે?

a)

યુરેનસ

b)

પૃથ્વી

c)

બુધ

d)

શનિ

3.

જલાવરણ પૃથ્વીની સપાટી નો આશરે કેટલા ટકા ભાગ રોકે છે ?

a)

71%

b)

97%

c)

68%

d)

78%

4.

પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે ?

a)

71%

b)

78%

c)

80%

d)

97%

5.

વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ નું પ્રમાણ આશરે કેટલા ટકા છે ?

a)

71%

b)

48%

c)

78%

d)

21%

6.

વાતાવરણમાં ઓક્સિજન વાયુ નું પ્રમાણ આશરે કેટલા ટકા છે ?

a)

21%

b)

71%

c)

78%

d)

25%

7.

વાતાવરણ નો કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને અવરોધી ને પૃથ્વી પર પહોંચતા રોકે છે?

a)

નાઈટ્રોજન

b)

ઓક્સિજન

c)

ઓઝોન

d)

હાઈડ્રોજન

8.

વાતાવરણ માં કયો વાયુ ઓક્સિજન વાયુના જલદપણા ને મંદ કરે છે?

a)

ઓઝોન

b)

કાર્બન ડાયોક્સાઇડ

c)

નાઈટ્રોજન

d)

હાઈડ્રોજન

9.

વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચારેબાજુ ફેલાય છે?

a)

ઓક્સિજન

b)

ઓઝોન

c)

કાર્બન ડાયોક્સાઇડ

d)

રજકણો

10.

વધુ વાહનોની અવરજવર વાળા વિસ્તારોમાં કયા વાયુ ના પ્રમાણમાં વધારો થાય છે?

a)

કાર્બન મોનોક્સાઈડ

b)

નાઈટ્રોજન

c)

હાઈડ્રોજન

d)

ઓઝોન

11.

કયા વાયુ નું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે?

a)

નાઈટ્રોજન (N2)

b)

હાઈડ્રોજન (H2)

c)

ઓક્સિજન (O2)

d)

કાર્બન ડાયોક્સાઇડ (CO2)

12.

મૃદ (માટી) નું આવરણ જેના પર સજીવ વસવાટ કરે છે તે.......

a)

જીવાવરણ

b)

જલાવરણ

c)

વાતાવરણ

d)

મૃદાવરણ

13.

મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે?

a)

98%

b)

97%

c)

71%

d)

29%

14.

પૃથ્વી નું કયું આવરણ રંગ , સ્વાદ અને વાસ રહિત છે ?

a)

જલાવરણ

b)

વાતાવરણ

c)

જીવાવરણ

d)

મૃદાવરણ

15.

પૃથ્વી ના પોપડા ની જાડાઈ લગભગ..........થી.......... કિમી જેટલી છે.

a)

32 થી 64

b)

0 થી 100

c)

64 થી 100

d)

42 થી 86

16.

પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા સ્તર ને શું કહે છે ?

a)

ગેસ

b)

વાયુ

c)

મેગ્મા

d)

ઘટક

17.

પૃથ્વી સપાટી પર પાણી થી ઘેરાયેલું આવરણ એટલે...........

a)

વાતાવરણ

b)

મૃદાવરણ

c)

જીવાવરણ

d)

જલાવરણ

18.

જલાવરણ ના વિશાળ જળભંડાર ધરાવતા ભાગો ને શું કહે છે ?

a)

સમુદ્રો

b)

નદીઓ

c)

મહાસાગરો

d)

તળાવો

19.

મહાસાગરો માં મોજા , પ્રવાહો અને ભરતીઓમાં રહેતી પ્રચંડ શક્તિ માંથી શું મેળવી શકાય છે?

a)

મીઠું

b)

વિદ્યુત શક્તિ

c)

ખનીજ

d)

પાણી

20.

પૃથ્વીની ચારે બાજુ આવેલ હવા નું આવરણ એટલે...........

a)

જલાવરણ

b)

વાતાવરણ

c)

મૃદાવરણ

d)

જીવાવરણ

21.

વાતાવરણમાં નીચેનામાંથી કયો વાયુ હવા કરતાં ભારે હોય છે ?

a)

ઓક્સિજન

b)

ઓઝોન

c)

નાઈટ્રોજન

d)

કાર્બન ડાયોક્સાઇડ

22.

ભેજના ઠરવાની ક્રિયાને શું કહે છે ?

a)

ઘનીભવન

b)

બાષ્પીભવન

c)

ઠારણ

d)

નિષ્યંદન

23.

આપણે દૂરદર્શનના પ્રસારણો અને રેડિયો પ્રસારણો સાંભળવા / જોવા માટે કયું આવરણ અત્યંત જરૂરી છે ?

a)

વાતાવરણ

b)

જલાવરણ

c)

જીવાવરણ

d)

મૃદાવરણ

24.

નીચેનામાંથી કઈ બાબત જીવાવરણ સાથે સુસંગત નથી ?

a)

માનવ

b)

જીવજંતુ

c)

ભૂમિ

d)

વનસ્પતિ

25.

જહાજોના નકામા તેલ સમુદ્રોમાં વહેવાથી કયા જીવોનો નાશ થાય છે ?

a)

ખેચર

b)

ભૂચર

c)

જળચર

d)

વિહંગચર

26.

વાતાવરણ માં કયો વાયુ ઓછા પ્રમાણમાં રહેલો છે ?

a)

હાઈડ્રોજન

b)

ઓક્સિજન

c)

નાઈટ્રોજન

d)

ઓઝોન

27.

જીવસૃષ્ટિ નું આવરણ કયા નામે ઓળખાય છે ?

a)

જીવાવરણ

b)

વાતાવરણ

c)

મૃદાવરણ

d)

જલાવરણ

28.

ગરમીથી બાષ્પ બની પાણી વરાળ સ્વરૂપે હવામાં ભળે જેને.......... કહેવાય છે.

a)

લાવા

b)

પ્રવાહી

c)

વાદળ

d)

ભેજ

29.

કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધવાનું કારણ.........

a)

વૃક્ષારોપણ કરવું

b)

જળાશયો બનાવવા

c)

વૃક્ષો કાપવા

d)

ખેતી કરવી

30.

આપણે .........ને કારણે અવાજ સાંભળી શકીએ છીએ.

a)

જલાવરણ

b)

વાતાવરણ

c)

મૃદાવરણ

d)

જીવાવરણ