wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

English-2 Round-2 30-9-20

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

'This'નું બહુવચનનું રૂપ જણાવો.

a)

These

b)

Those

c)

They

d)

Than

2.

રોજિંદી અથવા ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે ક્યો કાળ વપરાય છે?

a)

સાદો ભૂતકાળ

b)

સાદો વર્તમાનકાળ

c)

સાદો ભવિષ્યકાળ

d)

ચાલુ વર્તમાનકાળ

3.

'Bench'નું બહુવચનનું રૂપ જણાવો.

a)

Benchs

b)

Benchies

c)

Benches

d)

Benchss

4.

'Everyday' એ ક્યા કાળનો keyword છે ?

a)

ચાલુ વર્તમાનકાળ

b)

ચાલુ ભૂતકાળ

c)

સાદો વર્તમાનકાળ

d)

સાદો ભવિષ્કાળ

5.

દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવવા શેનો ઉપયોગ થાય છે ?

a)

Those

b)

These

c)

This

d)

They

6.

સાદા વર્તમાનકાળના સહાયકારક ક્રિયાપદ જણાવો.

a)

Do/Does

b)

Did

c)

Will

d)

Shall

7.

Anand________to school.(go)

a)

goes

b)

go

c)

went

d)

going

8.

'a child' નું બહુવચનનું રૂપ જણાવો.

a)

childs

b)

children

c)

childes

d)

childies

9.

ક્રિયાપદને અંતે વ્યંજન + y આવેલો હોય, તો yની જગ્યાએ કયો પ્રત્યેય મૂકવામાં આવે છે?

a)

ies

b)

es

c)

ss

d)

S

10.

Jatin_______many toys.(have)

a)

have

b)

has

c)

haves

d)

hases

11.

'Where' નો ગુજરાતી અર્થ જણાવો.

a)

ક્યારે

b)

ક્યાં

c)

શું

d)

કોણ

12.

'Do not' નું ટૂંકુ રૂપ જણાવો.

a)

Don't

b)

Doesn't

c)

Didn't

d)

None

13.

'mango' નું બહુવચનનું રૂપ જણાવો.

a)

mangos

b)

mangoss

c)

mangoes

d)

mangoies

14.

'Are not' નું ટૂંકુ રૂપ જણાવો.

a)

Aren't

b)

Arenn't

c)

Isn't

d)

None

15.

ક્રિયાના કરનારને શું કહેવાય ?

a)

કર્તા

b)

ક્રિયાપદ

c)

કર્મ

d)

અન્ય શબ્દ