wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

આજની કિવઝ જનરલ નોલેજ

Total questions: 10

Worksheet time: 2mins

Name
Class
Date
1.

उपनेत्रम

a)

ચશ્મા

b)

નેત્ર

c)

ઉપનેત્ર

2.

આજની ઘડી રળિયામણીના કવિ

a)

લોકગીત

b)

નરસિંહ મહેતા

c)

અખો

3.

૧૦૮ કઈ સેવા બજાવે છે.?

a)

તપાસ

b)

દવા

c)

એમ્બ્યુલન્સ

4.

Mango means

a)

કેરી

b)

કેળું

c)

બોર

5.

એક મિનિટની સેકંડો કેટલી ?

a)

70

b)

60

c)

65

6.

ગુજરાતનો સ્થાપના દિન

a)

૧ લી મે ૧૯૬૦

b)

૧ લી મે ૧૯૫૦

c)

૧ લી મે ૧૯૪૭

7.

a,e,I,o,u શું છે ?

a)

વ્યંજનો

b)

સ્વરો

c)

ABCD ના અક્ષરો

8.

,PDF નું પુરું નામ જણાવો.?

a)

પોટેબલ ડોક્યુમેન્ટ

b)

પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ

c)

પોટેબલ ફોર્મેટ

9.

द्वादश એટલે

a)

બે

b)

બાર

c)

બેતાળીસ

10.

ગુજરાતનું પાટનગર

a)

ગાંધીનગર

b)

ગાંધીધામ

c)

અમદાવાદ