wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ-૩, ગુજરાતી

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

વાંદરાઓના સરદારનું નામ શું હતું?

a)

મહાબલી

b)

જગ્ગુ

c)

મોન્ટી

d)

વાનરરાજ

2.

વાંદરાઓ તરસ્યા થાય ત્યારે ...... નું પાણી પીએ.

a)

તળાવ

b)

નદી

c)

દરિયો

d)

સરોવર

3.

જગ્ગુએ પાણીમાં શું જોયું?

a)

ફળ

b)

કમળ

c)

ચાંદો

d)

દેડકો

4.

તળાવના શાંત પાણીમાં ...... જોયું.

a)

પોતાનું મોઢું

b)

ચંદ્રનું પ્રતિબિંબ

c)

દેડકો

d)

કમળ

5.

જગ્ગુએ શું પકડ્યું હતું?

a)

ઝાડની ડાળી

b)

મોન્ટીની પૂંછડી

c)

મોન્ટીનો હાથ

d)

ચીન્કુ ની પૂંછડી

6.

સાચાં વાક્ય પર 😊 અને ખોટાં વાક્ય પર 😔 કરો. વાંદરા ઝાડ પરનાં મીઠાં ફાળો ખાતાં હતાં..

a)
b)
7.

સાચાં વાક્ય પર 😊 અને ખોટાં વાક્ય પર 😔 કરો. તળાવના પાણીમાં ચાંદાનો પડછાયો દેખાતો હતો.

a)
b)
8.

સાચાં વાક્ય પર 😊 અને ખોટાં વાક્ય પર 😔 કરો. જગ્ગુએ ચાંદાને પાણીમાંથી બહાર કાઢ્યો.

a)
b)
9.

સાચાં વાક્ય પર 😊 અને ખોટાં વાક્ય પર 😔 કરો. ચાંદાએ બહાર નીકળી બધા બચ્ચાને ચોકલેટ આપી.

a)
b)
10.

સાચાં વાક્ય પર 😊 અને ખોટાં વાક્ય પર 😔 કરો. મહાબલીએ બચ્ચાને સમજાવ્યા કે ચાંદો આકાશમાં હોય છે.

a)
b)