NEW
Font size
S
M
L
XL
WorksheetsTest
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
નીચેનામાંથી કયો ખરીફ પાક છે
a)
ડાંગર
b)
વટાણા
c)
ચણા
2.
નીચેનામાંથી કયો રવિ પાક છે
a)
મગફળી
b)
કપાસ
c)
મકાઈ
3.
ખેતર ખેડવા નીચેનામાંથી કયું ઓજાર વપરાય છે
a)
દાતરડું
b)
હળ
c)
ખરપિયો
4.
નીચેનામાંથી એક કોષીય સજીવ કયું છે
a)
અમીબા
b)
પેરામિશિયમ
c)
ઉપરના બંને
5.
કોલેરા શેનાથી થતો રોગ છે
a)
હવા
b)
પાણી
6.
મેલેરિયા શેનાથી ફેલાતો રોગ છે
a)
હવા
b)
મચ્છર
c)
ખોરાક
7.
નીચેનામાંથી કયું સંશ્લેષિત રેસા છે
a)
ઊન
b)
રેયોન
c)
કપાસ
8.
નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે
a)
કોપર
b)
પારો
c)
લોખંડ
9.
નીચેનામાંથી કઈ ધાતુ ને ચપ્પુ વડે કાપી શકાય છે
a)
સોડિયમ
b)
લોખંડ
c)
સોનુ
10.
નીચેનામાંથી કઈ અધાતુ ને પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે
a)
ફોસ્ફરસ
b)
સલ્ફર
c)
ઓક્સિજન
Reset
