wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

4. વસ્તુઓનાં જૂથ બનાવવા

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

નીચે આપેલી યાદીમાંથી કઈ વસ્તુ કાગળ ની નથી ?

a)

નોટબુક

b)

ન્યુઝ પેપર

c)

ટેબલ

d)

કેલેન્ડર

2.

જે વસ્તુની આરપાર ના જોઈ શકાય તેને શું કહેવાય?

a)

અદ્રશ્ય

b)

અદ્રાવ્ય

c)

અપારદર્શક

d)

નરમ

3.

ડોલ , બોક્સ, પાઈપ , રમકડાં કયા જુથમાં આવે?

a)

ગોળ

b)

રબર

c)

ચોરસ

d)

પ્લાસ્ટિક

4.

પાણીમાં સંપૂર્ણ ઓગળી જાય તેવા પદાર્થ ને શું કહેવાય?

a)

કઠોર

b)

અદ્રશ્ય

c)

અદ્રાવ્ય

d)

દ્રાવ્ય

5.

પથ્થર,ખીલી, માટી,સિક્કા,ચાવી ને પાણીમાં નાખવાથી શું થાય?

a)

તરે

b)

સ્થિર રહે

c)

ઓગળી જાય

d)

ડૂબી જાય

6.

લોખંડ સોનું તાંબુ એલ્યુમિનિયમ શાના ઉદાહરણ છે

a)

પ્લાસ્ટિક

b)

રબર

c)

ધાતુ

d)

લાકડા

7.

તેલ ,કેરોસીન, પેટ્રોલ ને પાણીમાં નાખવાથી શું થાય છે?

a)

ડૂબી જાય છે

b)

તરે છે

c)

અદ્રશ્ય થઇ જાય છે

d)

ઓગળી જાય છે

8.

જે પદાર્થ ને દબાવી શકાય તેને શું કહેવાય?

a)

લીસુ

b)

નરમ

c)

કઠણ

d)

ખરબચડું

9.

નીચેનામાંથી કઈ વસ્તુ લાકડાની નથી

a)

ડસ્ટર

b)

ચોક

c)

પેન્સિલ

d)

બેટ

10.

દડો, ફૂટબોલ ,લખોટી બધી યાદી કયા જૂથમાં આવે?

a)

લંબચોરસ

b)

ત્રિકોણ

c)

ગોળાકાર

d)

રબર