મહાત્મા ગાંધીજીની 151મી જન્મ જયંતિ નિમિતે "ઓનલાઈન ક્વિજ"
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ગાંધીજી રેલવેની પ્રથમ વર્ગની ટિકિટ ધરાવતા હોવા છતાં રેલ્વે અધિકારી દ્વારા તેઓને લોકલ ડબ્બામાં સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો હતો. આ ઘટના બની છે તે રેલ્વે સ્ટેશન ઓળખો.
a)
નેટલ
b)
ડરબન
c)
જોહાનિસબર્ગ
d)
પીટરમારીટ્જબર્ગ
2.
બ્રિટિશ સરકાર દ્વારા રાજદ્રોહ માટે પ્રથમ વખત ગાંધીજીની કઇ જગ્યા પર ધરપકડ કરવામાં આવી હતી?
a)
કલકત્તા
b)
પૂણે
c)
બોમ્બે
d)
અમદાવાદ
3.
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને 'Unto This Last' પુસ્તક વાંચવા માટે કોણે આપ્યુ હતું, જે તેમના જીવનનું સૌથી નિર્ણાયક પુસ્તક સાબિત થયું?
a)
એચ.એસ.પોલક
b)
લૂઇસ ફિશર
c)
જોહ્ન હોમ્સ
d)
હર્મન કાલેન્બેચ
4.
ગાંધીજીએ તેમના જીવનમાં કયું નાટક જોયું જેનો તેમના જીવન માં ખુબ પ્રભાવ પડ્યો?
a)
સમ્રાટ અશોક
b)
રાજા હરીશચંદ્ર
c)
ક્રુષ્ણ-સુદામા
d)
રાજા વિક્રમાદિત્ય
5.
કોના કોર્ટ કેસને લડવા માટે ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા હતા?