wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

3 ch-5 cr

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

_ સ્વભાવે પાકકો હતો.- ખાલી જગ્યા પૂરો.

a)

કાગડો

b)

લુહાર

c)

કાબર

2.

કાગડો ચાંચ ઘડાવવા કોની પાસે ગયો?

a)

સુથાર

b)

માળી

c)

લુહાર

3.

ખેતર માંથી નકામું ઘાસ ઉખેડી કાઢવું . -અર્થ શોધો.

a)

કાપણી

b)

નીંદવું

c)

ખેડવું

4.

લણણી નું સમાનાર્થી શબ્દ શોધો

a)

કાપણી

b)

પાણી પીવડાવવું

c)

વાવવું

5.

_ ખેતર માં મહેનત ન કરી.- ખાલી જગ્યા પૂરો

a)

કાબરે

b)

કાગડાએ

c)

લુહારે

6.

હળ - દાતરડું કોણ વાપરે છે ?

a)

મોચી

b)

કડિયો

c)

ખેડૂત

7.

ગપ્પાં મારવાં- અર્થ શોધો.

a)

વધારા નું ઘાસ કાપવું

b)

આડી અવળી નવરાશની વાત કરવી

c)

આળસ કરવી

8.

ગપ્પાં મારવાં- અર્થ શોધો.

a)

વધારા નું ઘાસ કાપવું

b)

આડી અવળી નવરાશની વાત કરવી

c)

આળસ કરવી

9.

બાજરો કાબરે વાવ્યો હતો- ખરું કે ખોટું

a)

ખરું

b)

ખોટું

10.

પાક એટલે _ થાય.

a)

બાજરો

b)

ઘાસ

c)

મોલ

11.

બંને બાજરો પોતાના ઘરે લઈ ગયાં -ખરું કે ખોટું

a)

ખરું

b)

ખોટું

12.

" ભાઈ , તમને ગમે તે ઢગલો તમારો"- આ વાક્ય _ બોલે છે.- ખાલી જગ્યા પૂરો.

a)

કોયલ

b)

કાગડો

c)

કાબર

13.

કોણે બાજરાના ડૂંડા માંથી બાજરો કાઢ્યો.?

a)

કાબરે

b)

કાગડા એ

c)

બંને

14.

ભાઈબંધી નું સમાનાર્થી શબ્દ શોધો.

a)

ભાભી

b)

ભાઈ

c)

દોસ્તી

15.

સહેલું નું વિરોધી શબ્દ શોધો.

a)

ઓછું

b)

સરળ

c)

મુશ્કેલ

16.

લુહારની દાનત ખોટી હતી ?- ખરું કે ખોટું

a)

ખરું

b)

ખોટું

17.

કાગડા ના પગ _ માં ખૂંપી ગયા. ખાલી જગ્યા પૂરો.

a)

ઢૂંસા માં

b)

ખેતરમાં

c)

પાણી માં

18.

કાબર તો _ ની રાહ જોઈ થાકી ગઈ.-ખાલી જગ્યા પૂરો

a)

લુહાર

b)

કાગડો

c)

બાજરા

19.

કાપણી નો વખત થયો છે. આ વાક્ય કોણ બોલે છે.

a)

કાબર

b)

કાગડો

c)

લુહાર

20.

" ખોટી દાનત ના _ હવે બરાબર ચાખજો."- આ વાક્ય કોયલ બોલે છે .- ખાલી જગ્યા પૂરો.

a)

ફળ

b)

લીંબુ

c)

લાડુ