NEW
Font size
S
M
L
XL
Worksheetsસંખ્યા ૧ થી ૫૦ -ભાગ-2
Total questions: 20
Worksheet time: 20mins
Name
Class
Date
1.
૪૭ ને શબ્દમાં શોધો.
a)
સુડતાલીસ
b)
ઉડતાલીશ
c)
સુડતાલીશ
2.
૧૩ ને શબ્દમાં શોધો.
a)
ટેર
b)
તેર
c)
ત્રેર
3.
૨૬ ને શબ્દમાં શોધો.
a)
છવ્વીસ
b)
છવ્વિષ
c)
છવીસ
4.
૩૯ ને શબ્દમાં શોધો
a)
ઓગણત્રીસ
b)
ઓગણચલિશ
c)
ઓગણચાલીસ
5.
૩૩ ને શબ્દમાં શોધો.
a)
તેત્રીસ
b)
ત્રેવીશ
c)
તેત્રીશ
6.
૧૦ ને શબ્દમાં શોધો.
a)
દશ
b)
દસ
c)
ડશ
7.
૧૮ ને શબ્દમાં શોધો.
a)
અઠયાવિસ
b)
અઠાર
c)
અઢાર
8.
૨૯ ને શબ્દમાં શોધો.
a)
ઓગણત્રીસ
b)
ઓગણચાલીશ
c)
ઓગણવીસ
9.
૪૪ ને શબ્દમાં શોધો.
a)
ચોત્રીસ
b)
ચૂમલિશ
c)
ચુંમાલીસ
10.
૫૦ ને શબ્દમાં શોધો.
a)
પચાશ
b)
પચાસ
c)
પચાષ
11.
અગિયાર નો અંક શોધો.
a)
૨૧
b)
૧૧
c)
૩૧
12.
ત્રેવીસ નો અંક શોધો
a)
૩૨
b)
૨૩
c)
૪૩
13.
છત્રીસ નો અંક શોધો
a)
૩૬
b)
૪૬
c)
૨૬
14.
છેતાલીસ નો અંક શોધો
a)
૩૬
b)
૪૬
c)
૪૭
15.
આડત્રીસ નો અંક શોધો
a)
૩૩
b)
૩૬
c)
૩૮
16.
સત્તર નો અંક શોધો
a)
૩૭
b)
૨૭
c)
૧૭
17.
પિસ્તાલીસ નો અંક શોધો
a)
૪૪
b)
૪૫
c)
૪૬
18.
સોળ નો અંક શોધો
a)
૧૬
b)
૨૬
c)
૧૨
19.
ઓગણપચાસ નો અંક શોધો
a)
૪૯
b)
૪૮
c)
૫૦
20.
ઓગણીસ નો અંક શોધો
a)
૧૮
b)
૨૯
c)
૧૯
Reset
