NEW
Font size
Worksheetsસંખ્યા ૧ થી ૭૦
Total questions: 20
Worksheet time: 40mins
સિત્તેર ને અંકમાં કઈ રીતે લખાય.
૧૩
૨૩
૭૦
ત્રણ ને અંકમાં કઈ રીતે લખાય.
૩
૧૩
૩૩
સંખ્યા ૫૮ ને શબ્દમાં કઈ રીતે લખાય.
અડસઠ
અઠ્ઠાવન
અડતાલીસ
સંખ્યા ૧૧ ને શબ્દમાં કઈ રીતે લખાય.
અગીયાર
અગયાર
અગિયાર
અઢાર ને અંકમાં કઈ રીતે લખાય.
૧૮
૮
૨૮
સંખ્યા ૧૫ ને શબ્દમાં કઈ રીતે લખાય.
પનદર
પંદર
પાંચ
સંખ્યા ૨૧ ને શબ્દમાં કઈ રીતે લખાય.
એકવીસ
ઐકવીસ
ઈકવીસ
છવ્વીસ ને અંકમાં કઈ રીતે લખાય.
૧૬
૪૬
૨૬
સંખ્યા ૨૪ ને શબ્દમાં કઈ રીતે લખાય.
ચોવીસ
ચૌવીસ
ચાલીસ
ત્રીસ ને અંકમાં કઈ રીતે લખાય.
૩૦
૩૩
૧૩
સંખ્યા ૨૩ ને શબ્દમાં કઈ રીતે લખાય.
તેવીસ
ત્રેવીસ
તેર
ઓગણ સિત્તેર ને અંકમાં કઈ રીતે લખાય.
૫૯
૭૯
૬૯
સંખ્યા ૩૭ ને શબ્દમાં કઈ રીતે લખાય.
સાડત્રીસ
સાડતીસ
સડતાલીસ
સડસઠ ને અંકમાં કઈ રીતે લખાય.
૬૬
૬૮
૬૭
સંખ્યા ૩૮ ને શબ્દમાં કઈ રીતે લખાય.
આડતરીસ
આડત્રીસ
અડતાલીસ
બાસઠ ને અંકમાં કઈ રીતે લખાય.
૬૫
૬૨
૬૬
સંખ્યા ૪૪ ને શબ્દમાં કઈ રીતે લખાય.
ચુંમાલીસ
ચોવીસ
ચાર
ત્રેપન ને અંકમાં કઈ રીતે લખાય.
૬૩
૫૫
૫૩
સંખ્યા ૪૬ ને શબ્દમાં કઈ રીતે લખાય.
છત્રીસ
છેતાલીસ
છવ્વીસ
સંખ્યા ૪૩ ને શબ્દમાં કઈ રીતે લખાય.
તેતાલીસ
તૈતાલીસ
તેત્રીસ
