NEW
Font size
WorksheetsGujarat 1
Total questions: 20
Worksheet time: 10mins
મારું નામ શું છે
નલ
નળ
નંલ
સૂર્યોદય (Sunrise) કઇ દિશામાં થાય છે?
પૂર્વ
પશ્ચિમ
ઉત્તર
દક્ષિણ
હું જંગલનો રાજા.
મારો રંગ ઓળખો
ગુલાબી
પીળો
લીલો
મને ઓળખો
દડો
બદામ
ફુગ્ગો
લીંબુ નો સ્વાદ કેવો હોય છે.
મીઠો
કડવો
ખાટો
આ ચિત્ર ક્યા મૂળાક્ષરથી શરુ થાય છે?
ગ
છ
ન
આપેલ ચિત્ર ક્યા મૂળાક્ષરથી શરુ થાય છે?
ઝ
ગ
ક
અરીસો નુ ચિત્ર શોધો.
આગબોટ નું ચિત્ર શોધો.
ઊન નું ચિત્ર શોધો.
આપેલ ચિત્ર નો પહેલો સ્વર શોધો.
ઔ
અં
અઃ
તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા માટે કયા નંબર પર ફોન કરવો જોઈએ ?
100
108
105
111
ચિત્રમાં કેટલી ગાડીઓ દેખાય છે ?
ત્રણ
પાંચ
ચાર
છ
શાળામાં ક્યાં દિવસે રજા હોય છે ?
શનિવાર
સોમવાર
બુધવાર
રવિવાર
આ ચિત્ર ક્યાં પક્ષીનું છે ?
કાગડો
મોર
ચકલી
કોયલ
આ ચિત્ર ક્યાં પ્રાણીનું છે ?
જિરાફ
ઘોડો
સિંહ
હાથી
ચિત્રમાં ક્યુ શાકભાજી છે ?
ડુંગળી
કોબી
ટામેટાં
ગુવાર
નીચેનામાંથી પીળો કલર ક્યો છે ?
ઉપરના ચિત્રનું નામ આપો.
બોલ
દોરી
ચંદ્ર
પતંગ
