Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

9th Maths Ch-12 હેરોનનું સૂત્ર Quiz-16 (10.11.2020)

Total questions: 5

Worksheet time: 22mins

Name
Class
Date
1.

1 હેક્ટર = ............ Com

a)

10

b)

100

c)

1000

d)

10000

2.

ત્રિકોણ ABC માં AB=6cm, BC=8cm અને AC = 10cm હોય, તો AC પરના વેધ BM ની લંબાઈ શોધો. Mo

a)

48

b)

24

c)

4.8

d)

2.4

3.

સમાંતરબાજુ ચતુષ્કોણ ABCDમાં AB =16cm અને AB =ને અનુરૂપ વેધ DMની લંબાઈ 12cm હોય, તો ABCDનું ક્ષેત્રફળ શોધો. Mo

a)

192

b)

96

c)

144

d)

48

4.

એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ 100cm છે અને તેના એક વિકર્ણની લંબાઈ 48cm છે તેના બીજા વિકર્ણની લંબાઈ શોધો. Mo

a)

52

b)

7

c)

14

d)

28

5.

PQRS ચોરસ છે. જો PR = 10cm હોય, તો PQRSનું ક્ષેત્રફળ = ...... MO

a)

400

b)

200

c)

100

d)

300