WorksheetsSS STD10 QZ17/8 DEC 2
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
બેરોજગારી એટ્લે શું ? તેની સ્પષ્ટ વ્યાખ્યા આપો. ફોટો મોકલો
a)
હું મોકલીશ
b)
ના
2.
બેરોજગારી ના પ્રકારો દર્શાવતો ફ્લો ચાર્ટ બનાવો. . ફોટો મોકલો
a)
હું મોકલીશ
b)
ના
3.
ઓછામાં ઓછું ..... શિક્ષણ મેળવ્યું હોય, અને વ્યક્તિ બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગાર કહેવાય.
a)
પ્રાથમિક
b)
માધ્યમિક
c)
સ્નાતક કક્ષાનું
4.
પ્રચ્છન્ન બેરોજગારી નું બીજું નામ 'છૂપી બેરોજગારી' છે - આ વિધાન ખરું છે કે ખોટું ?
a)
ખરું
b)
ખોટું
5.
ઋતુગત બેરોજગારીમાં વ્યક્તિને કામ વગરના .......... મહિના બેસી રહેવું પડે છે.
a)
1 થી 3
b)
3 થી 5
c)
6 થી 8
100 %
