Worksheets9th Maths Ch-15 સંભાવના Quiz-5 (2.12.2020)
Total questions: 5
Worksheet time: 19mins
Name
Class
Date
1.
હવામાન ખાતાની કચેરી બતાવે છે કે છેલ્લા સળંગ 250 દિવસના તેમના હવામાનની આગાહી પૈકી 175 દિવસ તે સાચી પડી, તો
આગાહી સાચી પડી હોય તેની સંભાવના = .......... Tc
a)
0.175
b)
0.250
c)
0.7
d)
0.25
2.
હવામાન ખાતાની કચેરી બતાવે છે કે છેલ્લા સળંગ 250 દિવસના તેમના હવામાનની આગાહી પૈકી 175 દિવસ તે સાચી પડી, તો
આગાહી સાચી ન પડી હોય તેની સંભાવના = .......... Tc
a)
0.7
b)
0.3
c)
0.25
d)
0.17
3.
માસિક એકમ કસોટીમાં વિધાર્થી મેળવેલ ગુણ ટકમાં નીચે મુજબ છે, 70% થી વધુ % હોય તેની સંભાવના = ........ Tc
a)
0.5
b)
0.6
c)
0.3
d)
0.4
4.
માસિક એકમ કસોટીમાં વિધાર્થી મેળવેલ ગુણ ટકમાં નીચે મુજબ છે, 70% થી ઓછા % હોય તેની સંભાવના = ........ Tc
a)
0.33
b)
0.23
c)
0.43
d)
0.13
5.
હવામાન ખાતાની કચેરી દ્વારા સળંગ 100 દિવસના હવામાનની આગાહીમાં 20 દિવસની આગાહી સાચી પડી છે, તો આગાહી સાચી ન પડી હોય, તેની સંભાવના શોધો. Tc
a)
31
b)
41
c)
43
d)
54
100 %
