Free Printable Worksheets
NEW
Font size
More settings
બેરોજગારી હટાવવાના કાર્યક્રમો હેઠળ નીચેનામાથી કઈ સ્કીમ નથી લાવવામાં આવી ?
મેક ઇન ઈન્ડિયા
ડીજીટલ ઈન્ડિયા
ક્લીન ઈન્ડિયા
સ્કિલ ઈન્ડિયા
ડિસેમ્બર 2015 સુધીમાં દેશમાં ........ રોજગાર વિનિમય કેન્દ્રો હતા.
497
794
947
974
હાલમાં દરેક રાજ્યોમાં એક IIT અને IIM જેવી સંસ્થાઓ સ્થાપવામાં આવી રહી છે - આ વિધાન ખરું છે કે ખોટું ?
ખરું
ખોટું
"બેરોજગારી ઘટાડવાના ઉપાયો" - વિસ્તારથી નોંધ લખો, ફોટો મોકલો.
હું મોકલીશ
ના
View all
5 questions
SS STD10 QZ 17/5 NOV 27
Worksheet
•
10th Grade
SS STD10 CH2 QZ5 JUNE 24
SS STD10 CH2 QZ6 JUNE 25
SS STD10 ZQ JULY 10