wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 ZQ JULY 10

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ભારત એક કૃષિ પ્રધાન દેશ છે - જેના કારણોમાં નીચેનામાથી એક યોગ્ય નથી . - તે શોધો.

a)

60 % લોકો કૃષિ ક્ષેત્રે જોડાયેલા છે,

b)

રાષ્ટ્રીય ઉત્પાદનમાં હિસ્સો 22 % જેટલો છે,

c)

નિકાસમાં ખેતપેદાશો નો હિસ્સો 18 % છે,

d)

ભારતીય અર્થ વ્યવસ્થા ઉદ્યોગો ઉપર આધારિત છે.

2.

ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય, બધુ ઉત્પાદન કુટુંબના ભરણપોષણ માં જ વપરાઇ જાય, તેને ............ ખેતી કહે છે.

a)

આત્મનિર્વાહ

b)

સૂકી

c)

આર્દ્ર

d)

બાગાયતી

3.

સૂકી ખેતીનું લક્ષણ નીચેનામાથી એક નથી - તે શોધો.

a)

સીંચાઈની અપૂરતી સગવડ ,

b)

માત્ર વરસાદ પર આધારિત ,

c)

જુવાર, બાજરી , કઠોળ જેવા પાક ,

d)

દા.ત. પંજાબમાં લેવાતો ઘઉનો પાક

4.

આર્દ્ર ખેતી એટ્લે ભીની ખેતી - વિધાન ખરું છે કે ખોટું ?

a)

ખરું

b)

ખોટું

5.

અનુકૂળ આબોહવા, ફળદ્રુપ મેદાનો, મહેનતુ ખેડૂતો - આ ભારતની ખેતી ક્ષેત્રે અનુકૂળ બાબતો છે - તમે આ સાથે સહમત છો ? (હોમ વર્કમાં : ભારતમાં ખેતી ક્ષેત્રે પ્રતિકૂળતા વાળી બાબતો ટૂંકમાં લખી જણાવો- ફોટા મોકલો T.Book Pg 76- બીજો ફકરો)

a)

હા

b)

હું લખી મોકલીશ