WorksheetsSS STD10 DT-14 15 SEP (8 MARKS)
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
માનવીને પ્રથમ વાર ઉપયોગમાં આવેલી ધાતુ = લોખંડ : વિધાન ....... છે.
a)
ખરું
b)
ખોટું
2.
સોનું , ચાંદી , પ્લેટિનમ = ......... ધાતુઓ છે.
a)
વજનદાર
b)
સસ્તી
c)
કિમતી
d)
વજનમાં હળવી
3.
લોખંડમાં અન્ય ધાતુઓ સાથે ભળી જવાનો ગુણ છે - હા કે ના ?
a)
હા
b)
ના
4.
લોખંડ-પોલાદ ઉદ્યોગ માટે મહત્વની ધાતુ એટ્લે .....
a)
મેંગેનીઝ
b)
એલ્યુનિનિયમ
c)
તાંબું
d)
જસત
5.
ભારતમાં તાંબાનું ઉત્પાદન કરતાં મુખ્ય રાજ્યો તારવો
a)
ઝારખંડ
b)
મધ્ય પ્રદેશ
c)
રાજસ્થાન
d)
ગુજરાત
6.
લોખંડની કાચી ધાતુના પ્રકારો કેટલા છે ?
a)
1
b)
4
c)
2
d)
3
7.
બોકસાઈટ સૌ પ્રથમ કયા દેશમાં મળી આવી ?
a)
અમેરિકા
b)
ફ્રાંસ
c)
ઈટાલી
d)
જાપાન
8.
અબરખ અગ્નિરોધક અને વિદ્યુતનું અવાહક છે - આ સાચું છે ?
a)
હા
b)
ના
100 %
