Free Printable Worksheets
Font size
More settings
જળ સંસાધનની જાળવણી ....... તરીકે ઓળખાય છે.
જળ સંરક્ષણ
જળ આરક્ષણ
જળ પ્રતિબંધ
જળ સંશોખન
નદી બેસિન વિસ્તાર એ જ છેવટે તો જળ-પ્લાવિત ક્ષેત્ર છે. - આ વિધાન સાચું છે ?
હા
ના
જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ ને લગતી બાબતો તારવો :
જમીન અને ભેજ-સંરક્ષણ
જળ સંચયન
વૃક્ષારોપણ
ગૌચર-વિકાસ
નીચેનામાથી વૃષ્ટિ જળ સંચયનના ઉપાયો કયા નથી ?
કૂવા
બંધારા
ચેક ડેમ
ખનીજ ખનન
વૃષ્ટિ જળ સંચયનના ઉદ્દેશો મુદ્દાસર લખો. (ફોટો મોકલો)
હું મોકલીશ
View all
5 questions
SS STD10 QZ 12/5 SEP 18
Worksheet
•
10th Grade
SS STD10 QZ11/2 SEP 4
SS STD10 CH110 QZ JULY 31
SS STD10 CH15/2 AUG 7
SS STD10 QZ12/6 SEP 19
SS STD10 QZ12/8 SEP 23
10 questions
SS STD10 CH1 QZ2
રામાયણ- ૨
4th Grade - University