wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Nmms-7

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

વનસ્પતિ ફૂગને શુ પૂરું પાડે છે?

a)

પોષણ મૂલ્ય

b)

પોષક તત્વો

c)

ખોરાક

d)

ખનીજ તત્વો

2.

લાઈકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે?

a)

ફૂગ અને બેક્ટેરિયા

b)

બેકટેરિયા અને પ્રજીવ

c)

બેકટેરિયા અને લિલ

d)

લિલ અને ફૂગ

3.

પ્રોટીનનું પાચન થઈ કયો સરલ પદાર્થ બને છે?

a)

ગ્લુકોઝ

b)

સેલ્યુલોજ

c)

એમિનો એસિડ

d)

ફેટ એસિડ

4.

કોની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શકય છે?

a)

ખોરાક

b)

ઓક્સિજન

c)

પાણી

d)

પ્રકાશસંશ્લેષણ

5.

સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકના સંશ્લેષણ થતું હોવાથી તેને શું કહેવાય છે?

a)

પોષક દ્રવ્ય

b)

પ્રકાશસંશ્લેષણ

c)

બાષ્પીભવન

d)

બાષ્પોત્સર્જન

6.

કેલ્શિયમ કાર્બોનેટ થી બનેલા સખત કવચથી આવરિત પ્રાણીઓને કોણ ખાય છે?

a)

તારા માછલી

b)

ડોલ્ફિન

c)

વહેલ માછલી

d)

ઓક્ટોપસ

7.

પુખ્ત વયની વ્યક્તિમાં કેટલા દાંત હોય છે?

a)

34

b)

32

c)

36

d)

31

8.

આપણે કયા કાર્બોદિત પદાર્થ નું પાચન કરી શકતા નથી?

a)

માલટોઝ

b)

સેલ્યુલોઝ

c)

શર્કરા

d)

સ્ટાર્ચ

9.

અમીબા ખોરાક ના કર ને શાના વડે પકડે છે?

a)

દાંત

b)

અન્નધાની

c)

ખોટાપગ

d)

કોષકેન્દ્ર

10.

ઉનના રેસા શેના બનેલા હોય છે?

a)

કાર્બોદિત

b)

પ્રોટીન

c)

ચરબી

d)

વિટામિન

11.

મુંગા એ શાની જાત છે?

a)

રેશમની

b)

ઘેટાની

c)

ઊનની

d)

શણ ની

12.

તંદુરસ્ત મનુષ્ય ના શરીર નું સામાન્ય તાપમાન કેટલું હોય છે?

a)

42℃

b)

37℃

c)

98.6℃

d)

35℃