Worksheetsગુજરાતી કાવ્ય
Total questions: 8
Worksheet time: 6mins
Name
Class
Date
1.
'ઠંડી' કવિતાના કવિનું નામ એમાંથી કયું છે?
a)
કૃષ્ણ દવે
b)
સુરેશ દલાલ
c)
કાકા કાલેલકર
d)
દલપતરામ
2.
'હૂંફ' શબ્દનો અર્થ શું થાય?
a)
ઠંડી
b)
ગરમી
c)
હુંફાળું
d)
હુંકાર
3.
'સડક' શબ્દ સમાનાર્થી શબ્દોની કઈ જોડી સાચી છે?
a)
રસ્તો , માર્ગ
b)
પથ, પગ
c)
સપટ , ખડ્ગ
d)
વાટ , વટ
4.
'માસી' શબ્દ માટે જાતિ વાચક શબ્દ નીચેના માંથી કયો છે?
a)
માસ
b)
માસીસા
c)
માસા
d)
માંસા
5.
કાવ્યમાં કોના કિરણોની વાત થઇ છે?
a)
ચંદ્રના
b)
તારાના
c)
આગના
d)
સૂરજના
6.
ફ્રિજનો દરવાજો શું લેવા માટે ખુલ્યો?
a)
પાણી
b)
ઘારી
c)
બંડી
d)
શરબત
7.
ટામેટું ઝાડ પાર શું રમતું હતું?
a)
પકડદાવ
b)
છુપમ છુપાઈ
c)
અડકો દડકો
d)
કુદમ કૂદી
8.
ફ્રિજમાં શેના ગામ છે?
a)
બરફના
b)
ફળના
c)
ઠંડીના
d)
મીઠાઈના
100 %
